24 કલાક ઈમરજન્સી સેવા સાથે નવ ડોક્ટરોની ટીમ‌ દર્દીઓ માટે ખડેપગે રહેશે….: આઇસીયુની પણ સુવિધા ઉપલબ્ધ….

મોરબીની નામાંકિત એવી સત્યમ્ હોસ્પિટલ હવે આપણાં વાંકાનેર શહેરમાં અદ્યતન સુવિધાઓ સાથે વિશાળ બિલ્ડિંગમાં વાંકાનેર શહેરના હાર્દ સમા માર્કેટ ચોક ખાતે શરૂ થવા જઇ રહી છે, જેનો આવતી કાલ રવિવારે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે, જેથી આ ઉદ્ઘાટન સમારોહમાં પધારવા વાંકાનેરની જનતાને સત્યમ્ હોસ્પિટલ તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે….

મોરબી ખાતે એકદમ રાહતદરે દર્દીઓની સફળ સારવારથી નામના મેળવનાર સત્યમ્ હોસ્પિટલના વર્ષોના અનુભવી ડોક્ટરો હવે વાંકાનેર ખાતે શરૂ થઈ રહેલ સત્યમ્ હોસ્પિટલ ખાતે રાહત દરે સેવા આપશે, જેનો લાભ વાંકાનેર શહેર તથા તાલુકાની જનતાને મળશે…

સત્યમ્ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ…

• શહેરના હાર્દ સમા વિસ્તારમાં બસસ્ટોપ, રીક્ષા સ્ટેન્ડની એકદમ બાજુમાં…
• 24 કલાક ડોક્ટરની સુવિધા…
• સ્ટેચર લિફ્ટ…
• સેન્ટ્રલ ઓક્સિજન સુવિધા…

• વેન્ટીલેટર, ઈ.સી.જી. સકશન મશીન સાથે અદ્યતન આઈ.સી.યુ. સુવિધા…
• દાખલ અને ઈમરજન્સી સેવા…
• ઈન હાઉસ મેડિકલ…
• અલગ અલગ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ…

તા. ૦૬/૧૧/૨૦૨૨, રવિવાર
સમય : સવારે ૦૯ કલાકે…

 સત્યમ્ હોસ્પિટલ 

ઝવેરી હાઉસ, મણીકર્ણી મંદિરની સામે, માર્કેટ ચોક, વાંકાનેર

ઈમરજન્સી નંબર : 9624342751

error: Content is protected !!