Author: Yakub Badi

વાંકાનેર બેઠકનો ઈતિહાસ : જાણો અત્યાર સુધીમાં યોજાયેલ કુલ 13 ચુંટણીઓના પરિણામ…. 

સૌથી વધુ લીડ સાથે વર્ષ 2007 માં મહંમદજાવેદ પીરઝાદા અને સૌથી ઓછી લીડ સાથે વર્ષ 2017 માં પણ મહંમદજાવેદ પીરઝાદા વિજેતા બનેલ…. 67-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં અત્યારે સુધીમાં કુલ 13 ચુંટણી…

Happy B’day : વાંકાનેરના સામજીક તથા રાજકીય અગ્રણી અકબરભાઈ બાદીના દિકરા મોહંમદઅયાઝ બાદીનો‌ આજે જન્મદિવસ….

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના વતની અને સામાજિક તથા રાજકીય અગ્રણી એવા અકબરભાઈ બાદીના દિકરા મોહંમદઅયાઝ અકબરભાઈ બાદીનો આજે જન્મદિવસ છે, જેઓ હાલ આણંદની નામાંકિત એવી શ્રી અલ્પેશ પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ…

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી બે દેશી બનાવટની પિસ્તોલ અને કારતુસ સાથે એક ઝડપાયો….

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઓવરબ્રિજ નીચેથી મોરબી એસઓજી પોલીસે ચોક્કસ ખાનગી બાતમીના આધારે મધ્યપ્રદેશના શખ્સને બે દેશી બનાવટની પિસ્તોલ અને કારતુસ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત…

કોંગ્રેસે બીજી યાદીમાં 46 ઉમેદવારો જાહેર કર્યા, વાંકાનેરમાં જાવેદ પીરજાદા, ટંકારામાં કગથરા સહિત ચાર મુસ્લિમ ઉમેદવારને તક….

કોંગ્રેસી ધારાસભ્યોના ભાજપ તરફના પ્રવાહ વચ્ચે કોંગ્રેસે 4 નવેમ્બરે પહેલી યાદીમાં 43 ઉમેદવારો જાહેર કર્યા હતા જ્યારે બીજી યાદીમાં 46 ઉમેદવારો જાહેર કરતાં કુલ ઉમેદવારોની સંખ્યા 89 ની થઈ છે.…

Happy Birthday : ઈમ્પોટ-એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા જાવેદખાન પઠાણ(JK)નો આજે જન્મદિવસ…

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના વતની અને મોરબી-વાંકાનેર ખાતે ઈમ્પોટ-એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા જાવેદખાન પઠાણ(JK)નો આજે જન્મદિવસ છે. તેઓ પોતાના વ્યવસાયમાં ચાઈના સહિતના દેશોમાં માલની ઈમ્પોટ-એક્સપોર્ટ કરતાં હોય જેથી તેઓ ચાઈના…

ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર, પ્રથમ તબક્કાની બેઠકો પર ઉમેદવારોના નામ પર મહોર…

વાંકાનેરથી જીતુભાઈ સોમાણી, મોરબીથી કાંતિલાલ અમૃતિયા, ટંકારાથી દુર્લભજી દેથરીયાના નામની જાહેરાત… ગુજરાતની ચૂંટણી 2 નવેમ્બરે બે તબક્કામાં જાહેર થઈ તેને સપ્તાહ વીતી ગયું. પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે 4 જ…

વાંકાનેર બેઠક પર 35 દાવેદારોમાંથી ભાજપના ઉમેદવાર તરીકે જીતુભાઈ સોમાણીનું નામ ફાઈનલ….

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા હજુ સત્તાવાર રીતે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી, પરંતુ પક્ષ દ્વારા નક્કી કરવામાં આવેલ ઉમેદવારોને ગતરાત્રીના ફોન દ્વારા જાણ કરી તૈયારી માટેની સુચનાઓ…

ભાજપે મોડી રાતે ઉમેદવારોને ફોન કરી આપી સૂચના, જાણો કોને ક્યાંયી મળી ટીકીટ….

મોરબી બેઠક પર કાંતિલાલ અમૃતિયા અને ટંકારા બેઠક પર દુર્લભજી દેથરીયાને ફોન આવ્યો, સત્તાવાર જાહેરાત બાકી… ગુજરાત વિધાનસભા ચૂંટણીનો રંગ બરાબર જામી ગયો છે. તમામ પક્ષના નેતાઓ ઉમેદવારોની જાહેરાતો કરી…

વાંકાનેર બેઠક પર આજે ભાજપ-આપ સહિત 14 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો મેળવ્યા…,

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે વિવિધ બેઠકો પર ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો ઉમેદવારી પત્ર મેળવી રહ્યા છે, ત્યારે 67-વાંકાનેર વિધાનસભા બેઠક પર આજે કુલ 14 જેટલા ઉમેદવારોએ…

મોરબી જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પર 905 બુથમાં 8.17 લાખ મતદારો મતદાન કરશે…

5.3 હજાર PWD તથા 17,800 મતદાર 80 વર્ષથી ઉપરના મતદારો માટે પેપર બેલેટની વ્યવસ્થા કરાશે… સમગ્ર ગુજરાતમાં હાલ વિધાનસભા ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં મોરબી જિલ્લાના મોરબી મતવિસ્તારના…

error: Content is protected !!