Author: Yakub Badi

ભારે કરી…: વાંકાનેર એમ.ડી. ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયેલ આરોપી TATA કંપનીનું નકલી ડીઝલ ઓઈલ પણ બનાવ’તો…!

પોલીસ તપાસમાં ખુલાસા બાદ ટાટા કંપનીએ આરોપી સામે વધુ એક ફરિયાદ નોંધાવી, 99 ડોલ TATA Genuine DEF(યુરીયા) ડિઝલ ઓઈલ કબ્જે…. વાંકાનેર તાલુકના ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં આવેલ એક રિફ્રેક્ટરીઝની ઓરડીમાંથી…

વાંકાનેર : હસરનપર ગામના કરિયાણા વેપારીની વ્યાજ વટાવની ફરીયાદના આધારે બંને આરોપીની ધરપકડ કરતી પોલીસ….

બંને આરોપીઓની ગણતરીની કલાકોમા ધરપકડ કરતી વાંકાનેર સીટી પોલીસ ટીમ…. વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે રહેતા એક કરિયાણાના વેપારીએ ધંધામા જરૂરિયાત પડતા બે અલગ અલગ વ્યાજખોરો પાસેથી 5 લાખ અને…

વાંકાનેર માર્કેટીંગ યાર્ડના પુર્વ પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી રસુલભાઈ કડીવાર (પ્રતાપગઢ)નું દુઃખદ અવસાન….

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામના વતની અને કોંગ્રેસ અગ્રણી એવા રસુલભાઈ કડીવારનું આજરોજ દુઃખદ અવસાન થયું છે, રસુલભાઈ કડીવાર આજે પગથિયા ઉપરથી પડી જતા તેઓને ઈજા થતા તેમને ગાડી મારફતે તાત્કાલિક…

એક તરફ નારી સંમેલન તો બીજી તરફ વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખની મહિલા સીટ પર પુરૂષ પતિનો કબ્જો…!

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખની વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ પતિને ટકોર, મહિલાઓને આગળ આવવા દો…. વાંકાનેર શહેરની પટેલવાડી ખાતે આજે મોરબી જિલ્લા કક્ષાના નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ…

વાંકાનેર : વ્યાજના વિષચક્રમાં ફસાયેલા કરિયાણાના વેપારી પાસે પઠાણી ઉઘરાણી કરનાર બે વ્યાજખોરો સામે ગુનો નોંધાયો….

વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના હસનપર ગામ ખાતે કરિયાણાના વેપારીએ ધંધામા જરૂરિયાત પડતા બે અલગ અલગ વ્યાજખોરો પાસેથી 3% જેટલા ઉંચા વ્યાજે અનુક્રમે 5 લાખ અને 12.50 લાખ મેળવી બદલામાં…

વાંકાનેરની દોશી કોલેજના એન.સી.સી.ના કેડેટનું ઈન્ડીયન આર્મીમાં સિલેક્શન….

વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રી દોશી કોલેજ ખાતે ચાલતા એન.સી.સી.માંથી ઘણા વિદ્યાર્થીઓ પોલીસ તથા આર્મીમાં જોડાઇ અને માં ભોમની રક્ષા માટે જઈ રહ્યા છે. જેમાં તાજેતરમાં જ કોલેજના આઠ વિદ્યાર્થીઓ…

વાંકાનેર શહેર ખાતે આવતીકાલે જીલ્લા કક્ષાનું નારી સંમેલન યોજાશે….

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહિવટી તંત્ર મોરબીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપી…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલીક કાંડમાં લાંબા સમય બાદ FIR દાખલ, ભાજપ કોર્પોરેટરની કોલેજના કર્મી સામે ફરિયાદ નોંધાઇ….

પેપરલીક ઘટનાના 111 દિવસ બાદ ભાજપ કોર્પોરેટર નેહલ શુકલાની કોલેજના કર્મચારી સામે યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રારે નોંધાવી ફરિયાદ… ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સોરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને B.COM સેમેસ્ટર 5ની પરીક્ષા લેવાય…

વાંકાનેર શહેર નજીક આવેલ જીનીંગ ફેક્ટરીમાંથી રૂ. 14 લાખ રોકડ ભરેલા થેલો લઇ કાર ડ્રાઇવર છનનન….

કપાસની ગાડીના હિસાબ માટે રાખેલ રોકડ રકમ ભરેલ થેલો ખાનામાંથી કાઢી ફેક્ટરીનું બાઇક લઈને આરોપી ફરાર… વાંકાનેર શહેર નજીક જડેશ્વર રોડ પર આવેલ ખોડીયાર જીનીંગ & પ્રેસીંગ નામની ફેક્ટરીમાંથી માલિકની…

વાંકાનેર તાલુકાની વરડુસર ચોકડી નજીકથી જાહેરમાં જુગાર રમતા 10 પત્તા પ્રેમીઓ ઝડપાયાં….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વાંકાનેર તાલુકાની વરડુસર ચોકડી ખાતે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા દસ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડી તમામ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો…

error: Content is protected !!