વાંકાનેર તાલુકાના વિરપર ગામેથી જીલ્લા પંચાયતના સદસ્યનો પુત્ર દેશી તથા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો…..
મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય તથા ચેરમેનના પુત્ર અજય ડાંગરેચાને મોરબી એલસીબી ટીમે 36 બોટલ વિદેશી દારૂ તથા 2400 લિટર દેશી દારૂના આથા સાથે ઝડપી લીધો… મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અને…