વાંકાનેર તાલુકાના સતાપર ગામ ખાતે કોમ્યુનિટી હોલનું જીજ્ઞાસાબેન મેરના હસ્તે ખાતમુહૂર્ત કરાયું….
વાંકાનેર તાલુકાના સતાપર ગામ ખાતે આજરોજ કોમ્યુનિટી હોલના નિર્માણ કાર્યનું તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાસાબેન મેરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સતાપર ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા… આ તકે સમસ્ત…