લિમિટેડ સ્ટોક ઓફર : જુના પંપ સામે નવો પંપ મેળવો ફક્ત રૂ. 1749 માં સાથે ૧૨ × ૧૪ ની પાવરફુલ બેટરી અને તે પણ ત્રણ મહિનાની ગેરંટી સાથે…
વાંકાનેર શહેર ખાતે કાર્યરત હાર્ડવેરના વિશાળ શો-રૂમ એવા હિના એજન્સી દ્વારા વાંકાનેર વિસ્તારના ખેડૂતો માટે સ્પેશ્યલ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં કોઈપણ ખેડૂત ભાઈઓને જુના ચાલું કે બંધ પંપની સામે સર્વશ્રેષ્ઠ ગુણવત્તા સાથેનો એકદમ નવો પંપ ફક્ત રૂ. 1749 માં આપવામાં આવી રહ્યો છે…
ખેડૂતો માટે સ્પેશ્યલ ઓફરો...