Branded Clothes : બ્લુ ઝોન ; ક્લોથીંગ શોપ ખાતેથી આગામી તહેવાર નિમિત્તે બ્રાન્ડેડ કપડાંની ખરીદી પર મેળવો 15 % સુધી ડિસ્કાઉન્ટ….

0

જન્માષ્ટમી સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સેલ : તદ્દન નવા સ્ટોક સાથે બ્રાન્ડેડ કપડાંની ખરીદી માટે આજે જ અમારા શો-રૂમની મુલાકાત લો….

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ખાતે અંજની પ્લાઝામાં બ્રાન્ડેડ કપડાંના વિશાળ શોરૂમ એવા બ્લુ ઝોન ક્લોથીંગ શોપ ખાતે આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે ભવ્ય ડિસ્કાઉન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, જેમાં આગામી જન્માષ્ટમી સુધીમાં બ્રાન્ડેડ કપડાંની ખરીદી પર 15% સીધું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે….

બ્લુ ઝોન ક્લોથીંગ : બ્રાન્ડેડ તથા લોકલ કપડાંનો વિશાળ શોરૂમ…

• જીન્સ, શર્ટ, ટી-શર્ટ, નાઈટ ડ્રેસની વિશાળ રેન્જ…
• જન્માષ્ટમી તહેવાર નિમિત્તે એકદમ ફ્રેશ માલ અને વિશાળ સ્ટોક…
• દરેક ખરીદી પર 15% સુધી સીધું ડિસ્કાઉન્ટ…
• બ્રાન્ડેડ કપડાંની વિશાળ રેન્જ….
• રેગ્યુલર લોકલ કપડાંમાં અવનવી વેરાયટીઓ…

બ્રાન્ડેડ તથા રેગ્યુલર લોકલ કપડાંની ખરીદી માટે આજે જ પધારો….

 બ્લુ ઝોન : ક્લોથીંગ શોપ 

અંજની પ્લાઝા, પહેલા માળે, ૨૭-નેશનલ હાઇવે, ચંદ્રપુર ગામના બોર્ડ પાસે, વાંકાનેર

મો. 87805 65147
      70165 74340