જન્માષ્ટમી સ્પેશિયલ ઓફર : બે જોડી કપડાંની ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ ફ્રી, જેન્ટ્સ વેર કપડાંની જોડી ફક્ત રૂ. 499 થી શરૂ…

વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર તાલુકા શાળાની એકદમ સામે જ જેન્ટ્સ વેર કપડાંના વિશાળ શોરૂમ રાજ ચામુંડા સિલેકશન નો શુભારંભ થયો છે, જેમાં આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે જેન્ટ્સ વેર કપડાંના તદ્દન નવા સ્ટોક પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં કોઈપણ બે જોડી કપડાંની ખરીદી પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ અને સાથે શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે….

આ સાથે જ અમારે ત્યાંથી જેન્ટ્સ વેર કપડાંના જોડી ફક્ત રૂ. 499 થી મળી રહેશે, જેમાં ગ્રાહકો માટે બ્રાન્ડેડ કપડાં તથા લોકલ એમ બંને રેન્જમાં જેન્ટ્સ વેર, ફુટવેર, ચશ્મા, બેલ્ટ, બોડી સ્પ્રે સહિત જેન્ટ્સની દરેક આઇટમો એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે….

આ તહેવારોમાં કપડાંની ખરીદી માટે અમારા શોરૂમની એકવાર અવશ્ય મુલાકાત લો…

 રાજ ચામુંડા સિલેકશન 

જેન્ટ્સ વેર સ્પેશ્યાલિસ્ટ

કિશનભાઈ
મો. 79843 25456

સીટી સ્ટેશન રોડ, તાલુકા શાળાના દરવાજા સામે, ગ્રીન ચોક વાંકાનેર

error: Content is protected !!