આજે પધારો અને મેળવો હોલસેલ કરતા પણ સસ્તા દરે મોબાઈલ એસેસરીઝ તથા ઈલેક્ટ્રોનિક્સ આઇટમો….

વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર આવેલ રાજ ચામુંડા મોબાઇલ & ઈલેક્ટ્રોનિક્સ દ્વારા આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે મહા ડિસ્કાઉન્ટ સેલ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં ગ્રાહકોને હોલસેલ કરતા પણ‌ સસ્તા દરેથી મોબાઈલ એસેસરીઝ તથા ઈલેક્ટ્રોનિક્સ આઇટમો આપવાની જાહેરાત કરવામાં આવી છે…

રાજ ચામુંડા મોબાઇલ & ઈલેક્ટ્રોનિક્સ મહા ડિસ્કાઉન્ટ સેલ ઓફર…

• સાદો ટફન ગ્લાસ ફક્ત રૂ. 19 તથા 6D ટફન ગ્લાસ ફક્ત રૂ. 49 માં…
• હેન્સ ફ્રી તથા V8 કેબલ ફક્ત રૂ. 29 માં…
• બ્લૂતૂથ નેકબેન્ડ ફક્ત રૂ. 299 માં…
• 9W LED લેમ્પ ફક્ત રૂ. 79 માં (એક વર્ષની ગેરંટી સાથે…)
• બ્લૂતૂથ બડ્સ તથા સ્પીકર ફક્ત રૂ. 299 માં…
• બ્લેન્ડર ફક્ત રૂ. 699 માં…
• હેર ડ્રાયર ફક્ત રૂ. 299 માં…
• સ્માર્ટ વોચ ફક્ત રૂ. 499 માં…
• સિલીંગ ફેન ફક્ત રૂ. 999 માં…

આ સાથે જ અમારે ત્યાંથી મની ટ્રાન્સફર, નવા મોબાઇલ, મોબાઇલ રીપેરીંગ, મોબાઇલ રીચાર્જ, DTH રીચાર્જ, કલર ઝેરોક્ષ, મોબાઇલ એસેસરીઝ, ઈલેક્ટ્રોનિક્સ આઇટમો તથા વરરાજાની વસ્તુઓ એકદમ વ્યાજબી દરેથી મળશે…

મહા ડિસ્કાઉન્ટ સેલનો લાભ લેવા એકવાર અવશ્ય પધારો….

 રાજ ચામુંડા મોબાઇલ 

પીર મશાયખ હોસ્પિટલ સામે, પ્રગતિ કોમ્પલેક્ષ, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર

ગૌતમભાઈ
મો. 78 78 78 5631

error: Content is protected !!