વાંકાનેરની નામાંકિત સત્યમ્ હોસ્પિટલ ખાતે આવતીકાલ મંગળવારે માત્ર રૂ. 300 માં ફુલ બોડી ચેકઅપ કેમ્પ યોજાશે….

0

વાંકાનેર શહેરની નામાંકિત સત્યમ્ હોસ્પિટલ ખાતે દર મંગળવારે ફુલ બોડી ચેકઅપ કેમ્પ નિદાનનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આવતીકાલે મંગળવારના રોજ માત્ર રૂ. 300માં એમ.ડી. પેથોલોજીસ્ટ દ્વારા ફુલ બોડી ચેકઅપના રીપોર્ટ સાથે નિદાન કરી આપવામાં આવશે, જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે….

(કેમ્પનો લાભ લેવા ઇચ્છતા નાગરિકોએ અગાઉ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે…)

સત્યમ્ હોસ્પિટલ-વાંકાનેર

ઝવેરી હાઉસ, મણિકર્ણિ મંદિર સામે, SBI બેક વાળી શેરી, માર્કેટ ચોક, વાંકાનેર

રજીસ્ટ્રેશન માટે…

મો. 73597 76486