જેન્ટ્સ વેર, ચિલ્ડ્રન વેર, ફુટવેર, બેલ્ટ, ચશ્મા સહિત મેન્સવેરની દરેક આઇટમો તથા તમામ રેન્જમાં બ્રાન્ડેડ તથા લોકલ કપડા માટે આજ જ પધારો આર. આર. ફેશન ખાતે…

વાંકાનેર શહેર નજીક હાઇવે પર ઝાંઝર સિનેમાની બાજુમાં શિવ પ્લાઝા ખાતે આવેલ જેન્ટ્સ વેરની તમામ આઇટમોના વિશાળ શો-રૂમ એવા આર. આર. ફેશન દ્વારા આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે પોતાના ગ્રાહકો માટે ચાર-ચાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેનો લાભ લેવા માટે આજે જ અમારા ભવ્ય શોરૂમ ખાતે પધારવા ગ્રાહકોને આમંત્રણ આપવામાં આવ્યું છે…

આર. આર. ફેશન જન્માષ્ટમી સ્પેશ્યલ ઓફરો….

૧). ખરીદો માત્ર રૂ. 550 માં એક જોડી કપડાં અથવા બે જોડી કપડાં ફક્ત રૂ. 1000 માં….
૨). ખરીદો માત્ર રૂ. 700 માં એક જોડી કપડાં અથવા ત્રણ જોડી કપડાં ફક્ત રૂ. 2,000 માં….
૩). ખરીદો માત્ર રૂ. 1300 માં એક જોડી બ્રાન્ડેડ કપડા અથવા બે જોડી કપડાં ફક્ત રૂ. 2,250 માં…
૪). દરેક પ્રકારના લોફર શૂઝ ફક્ત રૂ. 350 માં….

આ સાથે જ અમારે ત્યાંથી તમામ રેન્જમાં લોકલ તથા બ્રાન્ડેડ જેન્ટ્સ વેર કપડાં, ચિલ્ડ્રન વેર, ગોગલ્સ, બેલ્ટ, ફુટવેર, બોડી સ્પ્રે તથા મેન્સવેરની દરેક આઇટમો એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે…

જન્માષ્ટમી સ્પેશિયલ ઓફરોનો લાભ લેવા માટે આજે જ પધારો…

 આર. આર. ફેશન 

શિવ પ્લાઝા, બીજા માળે, ઝાંઝર સિનેમાની બાજુમાં, મોરબી નેશનલ હાઇવે, વાંકાનેર

મો. 95745 35862       9924392300

કપડાની અવનવી વેરાયટીઓના ફોટો મેળવવા R R Fashion વોટ્સએપ ગ્રુપ અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો…👇👇👇

👉 વોટ્સએપ ગ્રુપ :

https://chat.whatsapp.com/GBdxvVrpjHaI1NH9DTp3Y2

👉 ઈન્સ્ટાગ્રામ પેજ :

https://instagram.com/r_r_fashion_wankaner?igshid=OGQ5ZDc2ODk2ZA==

error: Content is protected !!