Month: October 2022

આગામી દિવાળી તહેવાર નિમિત્તે મોરબી જિલ્લામાં ફટાકડા ફોડવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ….

મોરબી જિલ્લા કલેક્ટર જી. ટી. પંડ્યા દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે ફટાકડા ફોડવા અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા…

દિવાળી ફાયદા બજાર સેલ આપણા વાંકાનેર શહેરમાં…: બેલ્ટ, પાકીટ, જેન્સ-લેડીઝ ફુટવેર, કટપીસ કાપડ, બાળકોના કપડાં ખરીદો સૌથી સસ્તા દરે, આજે જ પધારો….

આ દિવાળી તહેવારો નિમિત્તે સૌથી સસ્તું અને સૌથી સારૂ ખરીદવાની સુવર્ણ તક…: ખરીદો માત્ર રૂ. 150 માં બે બેલ્ટ અથવા બે પાકીટ, લેડિઝ-જેન્સ ફુટવેરની વિશાળ રેન્જ પર 20% સુધી ડિસ્કાઉન્ટ,…

વાંકાનેર તાલુકાના જેતપરડા નજીક સીરામીક કારખાનામાં લોડર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં કામ કરતી વેળાએ એક લોડર ચાલકે વાહન બેફિકરાઈથી રિવર્સમાં લઇ એક શ્રમિક યુવાનને હડફેટે લીધો હતો જેમાં યુવાનને ગંભીર ઈજાઓ થતાં તેનું…

આ દિવાળી પર ખરીદો આપનું મનપસંદ B-GAUSS ઈ-બાઇક અને મેળવો એકસાથે બે ગીફ્ટ + કેસ ડિસ્કાઉન્ટ….

દિવાળી તહેવાર નિમિત્તે ઈ-બાઇકની ખરીદી પર મેળવો મહા ડિસ્કાઉન્ટ ઓફરોનો લાભ : આજે જ પધારો માહીર ઓટો સેલ્સ ખાતે… આ દિવાળી તહેવાર નિમિત્તે દેશની નામાંકિત આર. આર. વાયરની B-GAUSS કંપની…

આગામી દિવાળી તહેવારો નિમિત્તે વાંકાનેર માર્કેટીંગ યાર્ડમાં સાત દિવસનું વેકેશન જાહેર….

આગામી દિવસોમાં જ્યારે દિવાળી સહિતના તહેવારો આવી રહ્યાં છે ત્યારે વાંકાનેર માર્કેટીંગ યાર્ડ દ્વારા દિવાળી તહેવારો અનુસંધાને સાત દિવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે જે સમય દરમિયાન વાંકાનેર માર્કેટીંગ યાર્ડની…

વાંકાનેર ધારાસભ્ય પીરઝાદા સહિત પાંચનો વર્ષ 2012 માં ટીડીઓ દ્વારા કરવામાં આવેલ એન્ટ્રોસીટી કેસમાં નિર્દોષ છુટકારો…

તીથવા ગામના પાણીના પ્રશ્ને તાલુકા પંચાયત કચેરી ખાતે રજુઆત કરવા મામલે ટીડીઓ દ્વારા જાતિ પ્રત્યે અપમાનિત કરવાની ફરિયાદ નોંધાવાઇ’તી…. વાંકાનેર તાલુકાના તીથવા ગામના પાણી પ્રશ્ને વર્ષ 2012 માં વાંકાનેર ધારાસભ્ય…

વાંકાનેર ખાતે વડાપ્રધાનશ્રીની વર્ચ્યુલી હાજરીમાં આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું….

વાંકાનેર શહેર ખાતે આવેલ અમરસિંહજી હાઇસ્કુલ ખાતે ગઇકાલના રોજ માનનીય વડાપ્રઘાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની વર્ચ્યુલી હાજરીમાં આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર અને…

આ દિવાળી પર ખરીદો સૌથી મોટા ડિસ્કાઉન્ટ સાથે ઈલેક્ટ્રોનિક્સ આઇટમો, અરીના ઈલેક્ટ્રોનિક્સ ખાતે આજથી દિવાળી બુકિંગ શરૂ….

લિમિટેડ સ્ટોક, લિમિટેડ દિવસો : સૌથી આકર્ષક દર અને ઓફરો સાથે ઈલેક્ટ્રોનિક્સ આઇટમો વહેલાં તે પહેલાં ધોરણે આજે જ બુક કરાવો… આ દિવાળીના તહેવાર પર ગ્રાહકો સૌથી આકર્ષક દરેથી અને…

બ્લુ ઝોન : ક્લોથીંગ શોપ ; આ દિવાળી બ્રાન્ડેડ કપડાંની ખરીદી પર મેળવો 15% સુધી ડિસ્કાઉન્ટ, વિશાળ સ્ટોક અને અવનવી વેરાયટીઓ માટે આજે જ પધારો….

દિવાળી સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સેલ : તા. 17 થી 24 ઓક્ટોબર સુધી દરેક ખરીદી પર મેળવો 15% ડિસ્કાઉન્ટ ઓફર…. વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ખાતે અંજની પ્લાઝામાં તાજેતરમાં જ શરૂ થયેલ બ્રાન્ડેડ…

વાંકાનેર : મેસરીયા ગામે રસ્તા પર કરેલ લાકડાંનો ઢગલો લેવાનું કહેતાં કાનાભાઈએ બે શખ્સોને ધોકાવી નાખ્યો !

વાંકાનેર તાલુકાના મેસરિયા ગામ ખાતે રહેતા કાનાભાઇએ રસ્તામાં લાકડાનો ઢગલો કર્યો હોત જેમાં ત્યાંથી પસાર થતા બે બાઈક સવારોએ આ ઢગલો હટાવી લેવાનું કહેતાં ઉશ્કેરાઈ જઈ કાનાભાઇએ બંને યુવાનોને લાકડાના…

error: Content is protected !!