દિવાળી સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સેલ : તા. 17 થી 24 ઓક્ટોબર સુધી દરેક ખરીદી પર મેળવો 15% ડિસ્કાઉન્ટ ઓફર….

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ખાતે અંજની પ્લાઝામાં તાજેતરમાં જ શરૂ થયેલ બ્રાન્ડેડ કપડાના વિશાળ શોરૂમ એવા બ્લુ ઝોન ક્લોથીંગ શોપ ખાતે આગામી દિવાળી તહેવાર નિમિત્તે ભવ્ય ડિસ્કાઉન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે જેમાં આગામી દિવાળી સુધીમાં કપડાંની ખરીદી પર 15% સીધું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે….

બ્લુ ઝોન ક્લોથીંગ : બ્રાન્ડેડ તથા રેગ્યુલર કપડાંનો વિશાળ શોરૂમ…
• જીન્સ, શર્ટ, ટી-શર્ટ, ઝભ્ભા, કુર્તા, નાઈટ ડ્રેસની વિશાળ રેન્જ…
• દિવાળી તહેવાર નિમિત્તે એકદમ ફ્રેશ માલ અને વિશાળ સ્ટોક…
• દરેક ખરીદી પર 15% સુધી સીધું ડિસ્કાઉન્ટ…
• બ્રાન્ડેડ કપડાંની વિશાળ રેન્જ….
• રેગ્યુલર કપડાંમાં અવનવી વેરાયટીઓ…
