મેહુલ ટેલિકોમ ઉજવી રહ્યું છે ‘ દમદાર દિવળી : બિગ ઈન્ડીયન ફેસ્ટિવલ ઓફર ‘…: સોમવાર, તા. 17 થી 29 ઓક્ટોબર સુધી….

સમગ્ર ગુજરાતના મોટાભાગના શહેરોમાં ફ્રેન્ચાઈઝી ધરાવતા લોકપ્રિય મેહુલ ટેલિકોમ દ્વારા આગામી દિવાળી તહેવારો પર પોતાના ગ્રાહકો માટે લાભ હી લાભ સાથે ‘ દમદાર દિવળી : બિગ ઈન્ડીયન ફેસ્ટિવલ ઓફર ‘ લોન્ચ કરવામાં આવી છે. જેમાં તા. 17 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર દરમિયાન ખરીદી પર સૌથી સસ્તા દરની ગેરંટી સાથે મોબાઈલ ફોનની ખરીદી પર અઢળક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે…

દમદાર દિવળી : બિગ ઈન્ડીયન ફેસ્ટિવલ ઓફર : આજે જ પધારો આપના નજીકના મેહુલ ટેલિકોમ ખાતે અને લાભ લો….

• સ્માર્ટ ફોનની ખરીદી પર શ્યોર ગીફ્ટ…
• ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પર ઇન્સ્ટન્ટ 5% ડિસ્કાઉન્ટ…
• રૂ. 5,000 સુધી એક્સચેન્જ બોનસ…
• એસેસરીઝ પર 80% સુધી ડિસ્કાઉન્ટ…
• 0 ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તા…
• સૌથી ઓછા દરની ગેરંટી….
• સૌથી વધુ 50% સુધી ડિસ્કાઉન્ટ…

નયે જમાને કી નયી પસંદ…

 મેહુલ ટેલિકોમ 

ઉપરની દરેક ઓફરોનો લાભ લેવા આજે જ મુલાકાત લો આપના નજીકના મેહુલ ટેલિકોમ સ્ટોર ની….

error: Content is protected !!