લિમિટેડ સ્ટોક, લિમિટેડ દિવસો : સૌથી આકર્ષક દર અને ઓફરો સાથે ઈલેક્ટ્રોનિક્સ આઇટમો વહેલાં તે પહેલાં ધોરણે આજે જ બુક કરાવો…
આ દિવાળીના તહેવાર પર ગ્રાહકો સૌથી આકર્ષક દરેથી અને સૌથી શ્રેષ્ઠ ઓફરો સાથે ઈલેક્ટ્રોનિક્સ આઇટમો ખરીદી શકે તથા ગ્રાહકોને સમયસર ડિલિવરી મળી તે માટે અરીના ઇલેક્ટ્રોનિક્સ દ્વારા દિવાળી અગાઉ બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી શ્રેષ્ઠ ઓફરો અને ગ્રાહકોને લાભ હી લાભ સાથે લિમિટેડ સ્ટોક ઉપલબ્ધ હોય, જેથી વહેલાં તે પહેલાંના ધોરણે દિવાળી તહેવાર પર એડવાન્સ બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે…
આ દિવાળી પહેલા આજે જ બુક કરો કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમ અને મેળવો…
• ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર 25% સુધી ડિસ્કાઉન્ટ… • કોઈપણ ખરીદી પર રૂ. 15,990/- ની કિંમતનું ઈનામ જીતવાની તક…* • ઈ.એમ.આઈ. રૂ. 990/- થી શરૂ… • 0% વ્યાજ તથા 0 ડાઉન પેમેન્ટ સાથે HDB, BAJAJ અને HDFC ફાયનાન્સ ઉપલબ્ધ.…. • બોસ, બજાજ, પ્રેસ્ટીજ, મહારાજા કંપનીમાં 40% સુધી ડિસ્કાઉન્ટ સાથે એક્ષચેન્જ ઓફર તો ખરી જ…*