દિવાળી તહેવાર નિમિત્તે ઈ-બાઇકની ખરીદી પર મેળવો મહા ડિસ્કાઉન્ટ ઓફરોનો લાભ : આજે જ પધારો માહીર ઓટો સેલ્સ ખાતે…

આ દિવાળી તહેવાર નિમિત્તે દેશની નામાંકિત આર. આર. વાયરની B-GAUSS કંપની દ્વારા પોતાના ઈ-બાઈક પર મહા ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં કંપનીના કોઈપણ મોડેલ ઈ-બાઈકની ખરીદી પર આ દિવાળી તહેવાર નિમિત્તે એકસાથે બે ગિફ્ટ અને સાથે કેસ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે…

રોડ પર ચાલતા તમામ ટુ વ્હીલર બાઇકોમાં સમાનની હેરફેર માટે, વિદ્યાર્થીઓ માટે, ઓફિસ માટે તેમજ ખાસ મહિલાઓ માટે સૌથી સફળ મોપેડ સ્કુટરોમાં હાલ પેટ્રોલના ભાવ વધારાથી ગૃહિણીઓના બજેટમાં મોટું ગાબડું પડી ગયું છે જેની સામે હવે ઈ-સ્કુટર એકમાત્ર ઉપાય છે. જેથી દેશની સૌથી સફળ ઈ-બાઈક નિર્માતા કંપની BGAUSS(R.R. Wire) દ્વારા તમામ મોપેડ સ્કુટરોમાં સૌથી મજબૂત, ટકાઉ અને તમામ આધુનિક સુવિધાઓ સુસજ્જ ઈ-બાઈક લોન્ચ કરવામાં આવ્યું છે, જેથી આ ઈ-બાઈકની ટેસ્ટ રાઈડ અને આકર્ષક ઓફરો સાથે ખરીદી કરવા માટે માહીર ઓટો સેલ્સ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવી રહ્યું છે…

દિપાવલી સ્પેશિયલ ઓફર…

• દરેક ખરીદી પર એક સાથે બે ગિફ્ટ ફ્રી…
• ઈ-બાઈકની ખરીદી પર મેળવો કેસ ડિસ્કાઉન્ટ…
• કોઈપણ ઈ-બાઈક પર લોન સુવિધા ઉપલબ્ધ…
• દેશનું સૌપ્રથમ મેટલ બોડી ઈ-બાઈક બનાવતી કંપની…
• દેશના સૌથી મજબૂત, ટકાઉ અને સફળ ઈ-બાઈક…
• સૌથી નિચો વ્યાજદર…
• આરટીઓ માન્ય રજીસ્ટ્રેશન ધરાવતા ઈ-બાઈક…
• પાંચ વર્ષના આરટીઓ માન્ય વિમા સાથે ઈ-બાઈક…
• આધુનિક સુવિધાઓથી સુસજ્જ ઈ-બાઈક…

 માહીર ઓટો સેલ્સ 

૨૭-નેશનલ હાઈવે, ચંદ્રપુર ગામના બોર્ડ પાસે, આશીર્વાદ હોટલની પાછળ, માહીર ટી સ્ટોલની બાજુમાં, ચંદ્રપુર, વાંકાનેર

મો. 99134 44163
      99134 44160

error: Content is protected !!