આ દિવાળી તહેવારો નિમિત્તે સૌથી સસ્તું અને સૌથી સારૂ ખરીદવાની સુવર્ણ તક…: ખરીદો માત્ર રૂ. 150 માં બે બેલ્ટ અથવા બે પાકીટ, લેડિઝ-જેન્સ ફુટવેરની વિશાળ રેન્જ પર 20% સુધી ડિસ્કાઉન્ટ, કપડાની ખરીદી પણ સૌથી સસ્તા દરે….
આગામી દિવાળી તહેવાર નિમિત્તે વાંકાનેર શહેર ખાતે ગ્રાહકોના ફાયદા હી ફાયદા માટે ફાયદા બજાર સેલ આવી ગયો છે, જેમાં બેલ્ટ, પાકીટ, લેડિઝ પર્સ, જેન્સ-લેડિઝ ફુટવેર, બાળકોના કપડાં, કટપીસ કાપડ સહિતની દરેક આઈટમો હોલસેલ ભાવેથી ગ્રાહકોને રિટેલમાં પણ એકદમ સસ્તા દરે આપવામાં આવી રહી છે, જે સેલનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે…
દિવાળી ફાયદા બજાર સેલમાં આપને મળશે….