Month: April 2022

વાંકાનેરના મહિકા ગામે ઘર પાસે ટ્રેક્ટર રાખવાની ના પાડતા ત્રણ શખ્સોનો માતા-પિતા અને પુત્ર પર હુમલો….

ટ્રેક્ટર અને ટ્રોલી ઘર પાસે રાખવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીઓએ લોખંડના પાઈપ વડે હુમલો કરી માર માર્યો, ફરિયાદ દાખલ…. વાંકાનેર તાલુકાના મહીકા ગામ ખાતે પાડોશી ઘર પાસે ટ્રેકટર અને ટ્રોલી…

એક જ વર્ષમાં 11 વિદ્યાર્થીઓને એમ.બી.સી.એસ.(મેડિકલ)માં પ્રવેશ અપાવતી વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલ….

વાંકાનેર વિસ્તારમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી નામાંકિત શાળા એવી જ્ઞાનગંગા સ્કૂલ દ્વારા વર્ષ 2022 માં શાળાના એકસાથે 11-11 વિદ્યાર્થીઓને મેડિકલ(MBBS)માં પ્રવેશ અપાવી ઈતિહાસ રચ્યો છે, ત્યારે તાજેતરમાં જ વિદ્યાર્થીઓની વિવિધ પરિક્ષાઓ…

વાંકાનેર : મચ્છુ નદીના પુલ પરથી પસાર થતા વૃદ્ધનું બાઇક ફંગોળાઇ ફુટપાથ સાથે અથડાતા મોત…

વાંકાનેર શહેર નજીક આવેલ મચ્છુ નદીના પુલ પરથી પોતાનું બાઇક લઇને પસાર થતા એક વૃદ્ધનું બાઈક કાબુ ગુમાવી ફૂટપાથ સાથે અથડાઇ ફંગોળાઈ જતા વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી…

વાંકાનેર : તિથવા અને કોટડા નાયાણી ગામે આવેલ મોબાઇલ ટીવરમાંથી બેટરી ચોરાઇ….

વાંકાનેર વિસ્તારમાં આવેલ ઇન્ડઝ કંપનીના મોબાઈલ ટાવરમાંથી 48 સેલની ત્રણ શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. જેથી આ બનાવ મામલે કર્મચારીની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે…

વાંકાનેર : પંચાસીયા ગામ ખાતે રહેતી પરિણીતા ઘરેથી નીકળ્યા બાદ ગુમ…

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે રહેતી એક પરિણીતા પોતાના ઘરેથી વાંકાનેર પાલીકા કચેરી ખાતે દાખલો કઢાવવા જવા માટે નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતા આ બાબતે પરિણીતાના પિતાએ દીકરી ગુમ…

વાંકાનેર શહેર ખાતેથી બાઈક ચોરી કરનારને ઝડપી લેતી વાંકાનેર સીટી પોલીસ….

વાંકાનેર શહેર ખાતેથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા એક બાઈકની ચોરી કરવામાં આવી હતી જે બનાવમાં ગણતરીની કલાકોમાં જ વાંકાનેર સીટી પોલીસ દ્વારા બાઈક ચોરી કરનાર ઇસમને ચોરીના બાઈક સાથે ઝડપી…

Happy Birthday : વાંકાનેર યુવા કોંગ્રેસ કાર્યકર સબીર ભદ્રાસીયાનો આજે જન્મદિવસ…..

વાંકાનેર યુવા કોંગ્રેસના સક્રિય કાર્યકર એવા સબીરભાઈ ભદ્રાસીયાનો આજે જન્મદિવસ છે. તા. 26/04/1997 ના રોજ જન્મેલા સબીરભાઈ આજે પોતાના જીવનના 25 વર્ષ પુરા કરી 26 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી…

વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીની ધરપકડના વિરોધમાં વાંકાનેર કોંગ્રેસે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી…..

ગુજરાતની વડગામ વિધાનસભા સીટના ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણીની આસમ સરકાર દ્રારા ખોટો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી જેની સામે સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે જેથી આ…

હાશ…: બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષા શાંતિપુર્ણ માહોલમાં પુર્ણ, પરંતુ 60 % ઉમેદવારો ગેરહાજર….

રાજ્યના ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્કની ભરતી પરીક્ષા 3 વાર રદ થયા બાદ રવિવારે ચોથી વાર પરીક્ષા યોજાઇ હતી, ત્યારે વારંવાર પરીક્ષા રદ થવાના લીધે ઉમેદવારોમાં પણ…

મોંઘવારી બેલગામ : ચાર દિવસમાં સિંગતેલમાં ડબ્બે રૂ. 80 અને કપાસિયા તેલમાં રૂ. 150નો કમરતોડ વધારો….

દેશમાં મોંઘવારીના કારણે દિનપ્રતિદિન સામાન્ય નાગરિકોની હાલત કફોડી બની રહી છે ત્યારે ગૃહિણીના બજેટ ખોરવતા સમાચાર સામે આવ્યા છે, જેમાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારા વચ્ચે છેલ્લા ચાર દિવસમાં સિગતેલના ડબ્બામાં…

error: Content is protected !!