વાંકાનેર વિસ્તારમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી નામાંકિત શાળા એવી જ્ઞાનગંગા સ્કૂલ દ્વારા વર્ષ 2022 માં શાળાના એકસાથે 11-11 વિદ્યાર્થીઓને મેડિકલ(MBBS)માં પ્રવેશ અપાવી ઈતિહાસ રચ્યો છે, ત્યારે તાજેતરમાં જ વિદ્યાર્થીઓની વિવિધ પરિક્ષાઓ પુરી થતાં વાલીઓ પોતાના સંતાનોને નવા વર્ષમાં સૌથી શ્રેષ્ઠ શિક્ષણ આપતી શાળાની શોધમાં દોડધામ કરી રહ્યા છે, આવા સમયે અમો વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલ વિશેની માહિતી શેર કરી રહ્યા છીએ, જેમાં વર્ષ 2022માં મેડિકલમાં એડમિશન મેળવવા માટે વાંકાનેરના ઘણાં બધા વિદ્યાર્થીઓની ઈચ્છા હતી ત્યારે વાંકાનેર વિસ્તારમાંથી સૌથી વધુ એવા 11 વિધાર્થીઓને એકસાથે મેડિકલમાં પ્રવેશ અપાવી જ્ઞાનગંગા સ્કૂલે ઈતિહાસ રચ્યો છે….

જ્ઞાનગંગા સ્કુલે 2021ના વર્ષમાં NEETમાં વિદ્યાર્થીઓને સખત મહેનત કરાવી, રિવીઝન અને પેપર સોલ્યુશન કરાવી તેમજ સતત માર્ગદર્શન આપતી હોય જેના કારણે વિદ્યાર્થીઓને NEET-2022ના પરિણામમાં ખૂબ સારા માર્ક મળ્યા એટલું જ નહીં જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થીઓ NEET-2022 ના પરિણામમાં રાજકોટની નામાંકિત સ્કૂલોના વિદ્યાર્થીઓ કરતાં પણ વધુ સારા માર્ક્સ મેળવી શક્યાં છે. જ્ઞાનગંગા સ્કૂલમાં સારા શિક્ષણ સાથોસાથ ભૌતિક સુવિધાઓમાં પણ કોઈ કચાશ નથી. જેમાં સંપૂર્ણ સુવિધા સાથે 3 ભવ્ય બિલ્ડિંગોમા ક્વોલિફાઇડ શિક્ષકો દ્રારા શિક્ષણ, સ્કૂલનું સુંદર મેનેજમેન્ટનું અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણયો અને સાથે-સાથ એટલું શિસ્ત સાથેનું શિક્ષણ. જે વાલીઓને પોતાના સંતાનનું એડમિશન કરાવવાનું છે તેઓએ આ સ્કૂલની એકવાર રૂબરૂ મુલાકાત જરૂર લેવી જોઈએ અને સુવિધા અને શૈક્ષણિક કાર્ય વિશે માહિતી મેળવી જોઈએ….

 જ્ઞાનગંગા સ્કૂલ 

(ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ)

આરોગ્યનગર, બસ સ્ટેશન રોડ, વાંકાનેર.

• સંપર્ક •

93133 97318 93133 88225

વર્ષ 2022 દરમ્યાન મેડિકલમાં પ્રવેશ મેળવેલ શાળાના 11-11 વિદ્યાર્થીઓની યાદી….

૧). શેરસીયા અલીના મહેબુબભાઇ (સુકુન ક્લિનિક, લિંમદાચોક,વાંકાનેર)
ગવર્મેન્ટ મેડિકલ કોલેજ-રાજકોટ
૨). માથકિયા સાબિર વલીમામદ (તીથવા, તા.વાંકાનેર)
ગવર્મેન્ટ મેડિકલ કોલેજ-રાજકોટ
૩). પુરબીયા આરતી કનુભાઈ
(ભાટિયા સોસાયટી, વાંકાનેર)
ગવર્મેન્ટ મેડિકલ કોલેજ-રાજકોટ
૪). હાથી બાકીર અબ્બાસભાઈ
(વોરાવાડ, વાંકાનેર.)
મેડિકલ કોલેજ -જૂનાગઢ
૫). કારેલીયા અશ્વિન મનસુખભાઇ
(દિઘાલીયા, તા.વાંકાનેર)
મેડિકલ કોલેજ -જૂનાગઢ
૬). પટેલ કૃતિ હરેશભાઇ
(ભાટિયા સોસાયટી, વાંકાનેર)
મેડિકલ કોલેજ -જૂનાગઢ
૭). ડાભી રોહિત હેમુભાઈ
(નવા વઘાસિયા, તા. વાંકાનેર)
મેડિકલ કોલેજ -ગાંધીનગર
૮). ડાભી રાહુલ હેમુભાઈ
(નવા વઘાસિયા, તા.વાંકાનેર)
મેડિકલ કોલેજ -વડોદરા)
૯). પાટીલ સમીર બાબુલાલ
(રોયલ પાર્ક, વાંકાનેર)
મેડિકલ કોલેજ -હિંમતનગર
૧૦). પરબતાણી નિરગ્રંથ ડાયાભાઇ
(ભાટિયા સોસાયટી, વાંકાનેર)
મેડિકલ કોલેજ -ભુજ
૧૧). વસિયાણી પ્રિન્સ વિમલકુમાર
(મહાદેવનગર, વાંકાનેર)
મેડિકલ કોલેજ -વિસનગ
error: Content is protected !!