કોરોના કાળમાં જ્યારે મોટાભાગની સ્કૂલોમાં અભ્યાસ ખાડે ગયો હતો ત્યારે પણ શાળા દ્વારા સર્વશ્રેષ્ઠ ઓનલાઇન શિક્ષણ, વિદ્યાર્થીઓના ઘરે જઇ મુંજવણો દુર કરવી, વાલીની પરિસ્થિતિ મુજબ ફીમાં પણ રાહત, વિદ્યાર્થી અને વાલીને સચોટ માર્ગદર્શન સહિત અનેક ક્ષેત્રોમાં હરણફાળ સિધ્ધિ હાંસલ કરનાર વાંકાનેરની એકમાત્ર શાળા…

વાંકાનેર શહેરની એકમાત્ર શિક્ષણ અને બાળકના સર્વાંગી વિકાસ લક્ષી ઈંગ્લીશ મિડિયમ શાળા એવી કિડ્ઝલેન્ડ સ્કૂલ દ્વારા નવા વર્ષ માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સમગ્ર વાંકાનેર વિસ્તારમાં સર્વ શ્રેષ્ઠ વિદ્યાર્થી લક્ષી શિક્ષણ આપતી એક માત્ર સંસ્થા એવી કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ મિડિયમ શાળા દ્વારા કોવિડ-19ના સમયગાળા દરમિયાન અદ્યતન ટેકનોલોજી દ્વારા ઓનલાઇન શિક્ષણ થકી વિદ્યાર્થીઓના સચોટ માર્ગદર્શન સાથે સાથે દરેક ગામડાંઓમાં ટીચર્સ ખુદ વિદ્યાર્થીઓના ઘરે જઈને માર્ગદર્શન આપી સર્વશ્રેષ્ઠ કામગીરી કરી હતી…

આ સાથે જ શાળા દ્વારા વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન મળી રહે અને એને કોઈ પણ ડાઉટ હોય તો તેઓ સોલ કરી શકે, બાળક માત્ર શિક્ષણ મયી ન બની રહે પરંતુ તેનો શારિરીક, માનસિક અને સામાજિક વિકાસ થાય સહિત તમામ સુવિધાઓથી સુસજ્જ સગવડતાઓ ધરાવતી કિડ્ઝલેન્ડ સ્કૂલ દ્વારા નવા વર્ષ માટે એડમિશન પ્રોસેસ શરૂ કરવામાં આવી છે….

શા માટે તમારા બાળકનું એડમીશન માત્ર કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલમાં જ કરશો ?

1). એક ક્લાસમાં ફક્ત 30 બાળકોની સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા…
2). બાળકના શારીરિક વિકાસ માટે અદ્યતન એવા રમત-ગમતના સાધનો…
3). વિશાળ રમત-ગમત મેદાન…
4). પ્રદુષણ મુક્ત કુદરતી વાતાવરણમાં શિક્ષણ કાર્ય..
5). વિશાળ વર્ગખંડો…
6). વાંકાનેરની એક માત્ર સંસ્થા કે જેમાં સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા વિદ્યાર્થીઓને ફિઝીકલ ટ્રેનીગ પણ..
7). આ સાથે વાંકાનેરના દરેક ગામડાઓમાંથી વિદ્યાર્થીને લાવવા લઈ જવા માટે વાહનની વ્યવસ્થા…
8). સરકારની તમામ ગાઇડ લાઇનનું પાલન કરતી શિક્ષણ સંસ્થા…
9). અધતન ટેકનોલોજીથી સુસજ્જ કોમ્પ્યુટર લેબ..
10) એકસાથે 100 થી વધુ બાળકો બેસીને જોઇ શકે તેવા અધતન ટેકનોલોજી વાળા થીયેટરની સુવિધા…

આ સાથે બીજી ઘણી બધી સુવિધાઓ જેની વાલીએ કલ્પના પણ ન કરી હોય…

…તો હવે રાહ શા માટે જુઓ છો ?, આજે જ સંપર્ક કરો કિડ્ઝલેન્ડ સ્કૂલનો અને તમારા બાળકનું સર્વશ્રેષ્ઠ શાળામાં એડમીશન કન્ફર્મ કરાવો….

સંપર્ક :

99134 22224
99135 22224

     કિડ્ઝલેન્ડ સ્કૂલ ખાતે ચાલતી          વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ…  👇👇👇👇👇👇👇👇👇👇

https://fb.watch/cnpcClcbe8/

error: Content is protected !!