વાંકાનેર શહેરની તદ્દન નજીક, માર્કેટિંગ યાર્ડની પાછળ રાજાવડલા રોડ પર તમામ સુવિધાઓ સાથે ઈન્ડસ્ટ્રીયલ પ્લોટનું સુંદર આયોજન : આ તક ચુકશો નહીં, માટે આજે જ બુક કરાવો આપનો મનપસંદ પ્લોટ….
વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન વધતા ઔધોગિક એકમોની સંખ્યા સાથે ઈન્ડસ્ટ્રીયલ પ્લોટીંગની પણ તેટલી જ માંગ વધી રહી છે. ત્યારે વાંકાનેરના ઔધોગિક એકમોના હબ ગણાતા એવા માર્કેટિંગ યાર્ડની તદ્દન નજીક જ વાંકાનેર વિસ્તારમાં નામાંકિત એવા કિસ્મત ગ્રુપ દ્વારા વિશાળ જગ્યામાં તમામ સુવિધાઓ સાથે ઈન્ડસ્ટ્રીયલ પ્લોટીંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેના માટે બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે, જેનો લાભ લેવા તમામ નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે….
બાપા ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉપલબ્ધ સુવિધાઓ…
• ટાઈટલ ક્લિયર બિન ખેતી…. • 12 મીટર તથા 18 મીટરના પહોળા વિશાળ સિમેન્ટ રોડ-રસ્તા… • નાના, મધ્યમ અને વિશાળ કદના ઔધ્યોગિક એકમો માટેના પ્લોટ… • અલગ અલગ ચાર જગ્યાએ ઉપયોગ થાય તેવા સાર્વજનિક પ્લોટ…