Month: January 2022

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વાંકાનેર તાલુકા સમિતિની રચના કરવામાં આવી….

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વાંકાનેર તાલુકા સમિતિના વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે ધમલપર ગામના ઠાકોર સમાજના આગેવાન અરવિંદભાઈ અબાસણીયાની…

Happy Birthday : આશાન ફાર્માના ઓનર અને યુવા કોંગ્રેસ અગ્રણી ડો. રૂકમુદ્દીન માથકીયાનો આજે જન્મદિવસ….

વાંકાનેર શહેર ખાતે આવેલ ગુજરાતના સૌથી મોટા પોલ્ટ્રી મેડિકલ સ્ટોરના ઓનર, કોંગ્રેસ અગ્રણી અને વાંકાનેર પીરઝાદા પરીવારના નજીક ગણાતા સદા બહાર યુવા નેતા ડો. રૂકમુદ્દીન માથકીયાનો આજે જન્મદિવસ છે, જેઓ…

વાંકાનેર : કુદરતી રીતે મૃત્યુ પામનાર અજાણ્યા યુવકના વાલી-વારસની શોધખોળ….

વાંકાનેર શહેર ખાતે ગઇકાલના રોજ એક 35 વર્ષીય અજાણ્યા પુરુષને અર્ધબેભાન અવસ્થામાં રેલ્વે સ્ટેશન ખાતેથી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું કુદરતી કારણોસર મોત થયું…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ચૂંટણીની મતગણતરી પૂર્ણ : હાઇકોર્ટેના નિર્ણય બાદ ફાઇનલ પરિણામ જાહેર કરાશે…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની કુલ 15 બેઠકો માટે આજે મતગણતરી યોજાઇ હતી જેમાં વેપારી વિભાગની ચારે ચાર બેઠક અને સંઘની એક બેઠક પર કોંગ્રેસ પ્રેરિત પીરઝાદા પેનલના ઉમેદવારનો વિજય થયો હતો…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ચુંટણી મતગણતરી Live : ખેડૂત વિભાગમાં દસ રાઉન્ડના અંતે ભાજપ પેનલને પાતળી સરસાઇ….

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે આજે મતગણતરી યોજાઇ રહી છે જેમાં 9 વાગ્યાથી શરૂ થયેલ મતગણતરીમાં હાલ ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે જેમાં હાલ કુલ 31…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ચુંટણી મતગણતરી Live : વેપારી વિભાગની ચારે ચાર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા….

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે આજે મતગણતરી યોજાઇ રહી છે જેમાં 9 વાગ્યાથી શરૂ થયેલ મતગણતરીમાં વેપારી વિભાગની ચાર બેઠકના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં કોંગ્રેસ પ્રેરિત પીરઝાદા પેનલના…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ચુંટણી મતગણતરી Live : સંઘની એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા….

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે આજે મતગણતરી યોજાઇ રહી છે જેમાં 9 વાગ્યાથી શરૂ થયેલ મતગણતરીમાં પ્રથમ સંઘની એક બેઠકના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં કોંગ્રેસ પ્રેરિત પીરઝાદા પેનલના…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં સરેરાશ 97.86 % મતદાન, આવતી કાલે પરિણામ….

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે આજે મતદાન યોજાયું હતું જેમાં વેપારી વિભાગની કુલ ચાર બેઠક પર 203 માંથી 195 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા 96.05 ટકા મતદાન નોંધાયું હતું. આવી જ…

અરીના ઈલેક્ટ્રોનિક્સ લાવ્યું છે સાઉન્ડ સિસ્ટમ પર ધમાકેદાર ઓફરો, તો રાહ શેની જુઓ છો આજે જ પધારો ભવ્ય શો-રૂમ ખાતે….

અરીના ઈલેક્ટ્રોનિક્સ સ્પીકર સ્પેશિયલ મહાસેલ : સાઉન્ડ બારમાં અધધ 50% સુધી ડિસ્કાઉન્ટ, ટાવર સ્પીકરમાં રૂ. 5000 સુધી ડિસ્કાઉન્ટ સહિત અનેક ઓફરોનો લાભ… વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સના ભવ્ય શો-રૂમ અરીના ઈલેક્ટ્રોનિક્સ…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં મતદાન માટે લાંબી કતાર, જંગી મતદાનની આશા…..

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે, જેમાં શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે પણ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. દર વખતની માફક આ વખતે યાર્ડની ચુંટણીમાં…

error: Content is protected !!