અરીના ઈલેક્ટ્રોનિક્સ સ્પીકર સ્પેશિયલ મહાસેલ : સાઉન્ડ બારમાં અધધ 50% સુધી ડિસ્કાઉન્ટ, ટાવર સ્પીકરમાં રૂ. 5000 સુધી ડિસ્કાઉન્ટ સહિત અનેક ઓફરોનો લાભ…
વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સના ભવ્ય શો-રૂમ અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાના ગ્રાહકો માટે જેબ્રોનિક્સ સ્પીકર સ્પેશિયલ મહાસેલ લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં ગ્રાહકોને કોઈપણ સ્પીકરની ખરીદી પર અઢળક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે…
ખરીદો કોઈપણ પ્રકારના જેબ્રોનિક્સ સ્પીકર અને મેળવો…
૧). સાઉન્ડ બારની ખરીદી પર 50% સુધી ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ… ૨). ટાવર સ્પીકરની ખરીદી પર રૂ. 5,000 સુધી ડિસ્કાઉન્ટ… ૩). 2.1, 4.1 અને 5.1 સ્પીકરમાં સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ… ૪). કોઈપણ સ્પીકર એકદમ સરળ હપ્તેથી મળશે… ૫). BAJAJ, HDB અને HDFC ફાયનાન્સ સુવિધા ઉપલબ્ધ…
…તો રાહ શેની જુઓ છો, સ્પીકરની ખરીદી માટે આજે જ પધારો…