દેશની નામાંકિત ઈ-બાઈક કંપની Odyseeના વાંકાનેર શો-રૂમ ખાતે હેન્ડીકેપ(અપંગ) માટે સૌપ્રથમ ઈ-બાઈક માટે આજથી બુકિંગ ઓપન, આજે જ પધારો ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ ખાતે….

દેશની પ્રથમ હરોળની નામાંકિત ઈ-બાઈક કંપની એવી Odysee દ્વારા દેશમાં સૌપ્રથમ વખત હેન્ડીકેપ(અપંગ) માટે ખાસ ઈ-બાઈકની રચના કરવામાં આવી છે જેના માટે કંપનીના વાંકાનેર ખાતે આવેલ ‘ ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ ‘ શો-રૂમ ખાતે પ્રિ બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે….

અત્યાર સુધી દેશમાં કોઈપણ ઈ-બાઈક નિર્માતા કંપનીઓ હેન્ડીકેપ(અપંગ) માટે ઈ-બાઈક બનાવતી ન હોય જે દેશની નામાંકિત Odysee કંપની દ્વારા પ્રથમ વખત લોન્ચ કરતા તેના માટે વાંકાનેર શહેરના ભવ્ય શો-રૂમ ઈન્ડીયન એન્ટરપ્રાઈઝ ખાતે આજથી બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેથી તમામ ગ્રાહકોને તેનો લાભ લેવા માટે આજે અમારા શો-રૂમ ખાતે પધારવા આમંત્રણ આપવામાં આવે છે…

 ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ 

નવા માર્કેટિંગ યાર્ડ સામે, કિસ્મત ટાયરની બાજુમાં, નેશનલ હાઈવે, વાંકાનેર

• સંપર્ક •
99240 36338
81282 36338
94085 36338

error: Content is protected !!