વાંકાનેર શહેર ખાતે આવેલ ગુજરાતના સૌથી મોટા પોલ્ટ્રી મેડિકલ સ્ટોરના ઓનર, કોંગ્રેસ અગ્રણી અને વાંકાનેર પીરઝાદા પરીવારના નજીક ગણાતા સદા બહાર યુવા નેતા ડો. રૂકમુદ્દીન માથકીયાનો આજે જન્મદિવસ છે, જેઓ આજે પોતાના જીવનના 29 વર્ષ પુરા કરી 30માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. બહોળા મિત્રમંડળ અને સતત લોકો સાથે સંકળાયેલા રહેવાના કારણે આજે ડો. રૂકમુદ્દીન માથકીયાના જન્મ દિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 96871 57734 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી ડો. રૂકમુદ્દીન માથકીયાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ…