ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વાંકાનેર તાલુકા સમિતિના વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે ધમલપર ગામના ઠાકોર સમાજના આગેવાન અરવિંદભાઈ અબાસણીયાની વરણી કરવામાં આવી છે…
સાથે જ ઉપપ્રમુખ તરીકે નાથાભાઈ ભીખાભાઈ પાડલીયા, મહામંત્રી તરીકે કાળુભાઈ કરમશીભાઈ કુકાવા અને મયુરભાઈ નટુભાઈ બાંભણિયાની તેમજ મંત્રી તરીકે રમેશભાઈ અમુભાઈ સારલા અને નાથાભાઈ ટપુભાઈ દંતેસરીયા, મિડિયા સેલમાં કેતનજી રામજીભાઈ ધંધુકિયા,
મંત્રી પ્રકાશભાઈ લાખાભાઈ કુણપરા, મયુરજી નાનજીભાઈ ગોઢાણિયા, દિનેશભાઈ રામસિંગભાઈ સારલા, સંગઠન મંત્રી તરીકે જયેશભાઈ પરસોતમભાઈ દંતેસરીયા, કાળુભાઈ રણછોડભાઈ ઉકેડિયા, નવઘણ કાળુભાઈ ભોરણીયા અને પ્રકાશભાઇ રતિલાલ મેસરીયાની નિમણૂક કરવામાં આવી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq