વાંકાનેર શહેર ખાતે ગઇકાલના રોજ એક 35 વર્ષીય અજાણ્યા પુરુષને અર્ધબેભાન અવસ્થામાં રેલ્વે સ્ટેશન ખાતેથી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું કુદરતી કારણોસર મોત થયું હતું, જેથી હાલ રેલ્વે પોલીસ દ્વારા આ અજાણ્યા પુરૂષના વાલી વારસની શોધખોળ શરૂ કરવામાં આવી છે જેથી જો કોઈને પણ ઉપરની તસ્વીર વાળા પુરુષ વિશે જાણકારી મળે તો રેલ્વે પોલીસના ઈન્દ્રજીતસિંહ ઝાલાનો મો. 98252 15895 પર સંપર્ક કરવો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq