Month: June 2021

આખરે મેઘરાજાની વાંકાનેર વિસ્તારમાં એન્ટ્રી, સમગ્ર તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર…

મેઘરાજાની લાંબા સમયથી જોવાતી રાહ વચ્ચે આજે વરસાદની પધરામણી, સમગ્ર પંથકમાં રીમઝીમ વરસાદ મેઘરાજા…. છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં મેઘરાજાની રાહ જોવાઇ રહી છે જેમાં છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી…

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીક આવેલ કારખાનામાં ઊંચાઈએથી પડી જતાં યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીક આવેલ કારખાનામાં કામ કરતી વેળાએ ઊંચાઈએથી પડી જતાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા નોંધ…

વાંકાનેર તાલુકાના માટેલ ગામે ચાલતા પુલના નવનિર્માણના કામની સમીક્ષા કરતા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ….

વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ માટેલીયા ધરા તળાવ પર આવેલ પુલ જર્જરીત થતાં મોરબી જીલ્લા પંચાયત દ્વારા આ પુલનું સમારકામ મંજુર કરવામાં આવેલ જે કામ હાલ પ્રગતિમાં હોય જેથી…

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ ખાતે રહેતી પરિણીતાનો એસિડ પી આપઘાત…

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ ખાતે રહેતી એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતાં તેને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પુર્વે જ રસ્તામાં…

વાંકાનેર તાલુકાના લુણસર ગામે માટી ભરેલા ટ્રકો પુલીયા પર ચલાવવાંની ના પાડતા ચાર વ્યક્તિને સાત શખ્સોએ માર માર્યો…

વાંકાનેર તાલુકાના લુણસર ગામના ધોળાકુવા વિસ્તાર પાસે એક યુવાને પુલીયા ઉપરથી માટી ભરેલા ટ્રક ચલાવવાની ના કહેતા સાત શખ્સો દ્વારા યુવાન અને અન્ય ત્રણ શખ્સોને માર મારીને જાનથી મારી નાખવાની…

આનંદો : વાંકાનેર તાલુકાના 34 ગામોને હવેથી સીંધાવદર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી પીવાનું શુદ્ધ પાણી મળશે…

રૂપિયા નવ કરોડના ખર્ચે સીંધાવદર ખાતે પાણી પુરવઠા બોર્ડના કામોનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા… કોરોના વૈશ્વિક મહામારીમાં રાજ્ય સરકારે પાણીના પ્રોજેક્ટ સહિતના વિકાસ કાર્યો અવિરત…

વાંકાનેર શહેરના પુલ દરવાજા નજીકથી આધેડનો મૃતદેહ મળી આવ્યો….

વાંકાનેર શહેરના પુલ દરવાજા વિસ્તારમાંથી એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ બનાવની જાણ થતાં વાંકાનેર શહેર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ…

ગુજરાતના ત્રણેય મુસ્લિમ ધારાસભ્યોએ દિલ્હી ખાતે એહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની નાદુરસ્ત તબિયતના ખબર અંતર પૂછ્યા….

કોંગ્રેસના નવનિયુક્ત રાષ્ટ્રીય માયનોરીટી સેલના પ્રમુખ ઈમરાન પ્રતાપગઢીની શુભેચ્છા મુલાકાત લઈ અભિનંદન પાઠવ્યા : હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા ફૈઝલ પટેલ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાથના કરાઇ… રાષ્ટ્રીય કોંગ્રેસના…

વાંકાનેર ખાતે યોજાયેલ ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠકમાં વિવિધ યોજનાકીય કામોની સમીક્ષા કરાઇ…

બેઠકમાં ચોમાસા પહેલા રસ્તાના કામ પૂર્ણ કરવા તેમજ શાળાઓ મર્જ થતા બાળકોને અભ્યાસમાં મુશ્કેલી ન પડે તે જોવા તાકીદ કરાઇ… ડિસ્ટ્રિક્ટકો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની મીટીંગ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયાના…

ચક્રવાત ઈમ્પેક્ટ : મોરબી જીલ્લામાં જંતુનાશક દવા-બિયારણના વિક્રેતાઓને ત્યાં ખેતીવાડી વિભાગના દરોડા…

સમગ્ર જીલ્લામાં રાસાયણીક ખાતરનો રૂ. 4.30 લાખનો જથ્થો અટકાવી વેપારીઓને નોટિસ અપાઈ : શંકાસ્પદ 24 નમૂનાઓ લોબોરેટરીમાં મોકલાયા…. મોરબી જિલ્લામાં બિયારણ તેમજ જંતુનાશક દવા અને રાસાયણીક ખાતર વિક્રેતાઓને ત્યાં ખેતીવાડી…

error: Content is protected !!