Top Tags

પ્રજાની જાગૃતતા : વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે બહારના વાહનો અને ઠંડાપીણા પર પ્રતિબંધ….

વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે જેની સામે જવાબદાર તંત્ર દ્વારા કોઈ પરિણામલક્ષી કામગીરી ન કરતાં હાલ પરિસ્થિતિ કાબૂ બહાર જણાઇ રહી છે. આવી સ્થિતિમાં પ્રજાને…

વાંકાનેર વિસ્તારના તમામ એગ્રો અને પેસ્ટીસાઈડ્સ વેપારીઓ અડધા દિવસના સ્વેચ્છિક લોકડાઉનમાં જોડાશે….

વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન સતત કોરોના પોઝિટિવ અને શરદી-ફ્લૂ-તાવના કેસની સંખ્યા વધી રહી છે જેમાં છેલ્લા ૫-૬ દિવસથી સ્થિતિ અંત્યત ગંભીર જણાતા વાંકાનેર એગ્રીકલ્ચરલ સીડ્સ & પેસ્ટીસાઈડ્સ એસોસિયેશન દ્વારા આજથી આગામી…

કોરોનાનો કાળો કહેર : વાંકાનેર માર્કેટિંગ યાર્ડ આજ બપોરથી રવિવાર સુધી બંધ….

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ઘણાબધા વેપારીઓ, મજુરો, દલાલોને શરદી-તાવ-ફ્લૂ ના લક્ષણો દેખાતા યાર્ડ તાત્કાલિક અસરથી રવિવાર સુધી બંધ રાખવા નિર્ણય… વાંકાનેર વિસ્તારમાં કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો છે જેમાં વાંકાનેર વિસ્તારની…

વાંકાનેરના ગેલેક્સી પરિવાર દ્વારા જરૂરીયાત મંદ કોરોના દર્દીઓ માટે ઈલે. ઓક્સિજન મશીન અને ઓક્સિજન બોટલોની વ્યવસ્થા કરી અપાશે….

વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે જેની સામે હોસ્પિટલો પણ હાઉસ ફુલ બની રહી છે ત્યારે કોઇ પણ કોરોના દર્દીઓ જેને શરીરમાં ઓક્સિજનની જરૂર હોય તેના…

ઘઉંની પુષ્કળ આવક અને ઓછી ખરીદી અનુસંધાને વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક બંધ કરાઈ…

આગામી જાહેરાત સુધી યાર્ડમાં ઘઉંની ઉતરાઇ બંધ કરવામાં આવી… વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પુષ્કળ પ્રમાણમાં આવક અને ઉપરના મોટા યાર્ડ તથા વેપારી દ્વારા ઘઉંની ખરીદી ઓછી કરવામાં આવતી હોય તેમજ…

વાંકાનેર શહેરમાં ત્રણ સ્થળેથી વરલીનો જુગાર રમતા ત્રણ ઝડપાયાં.

વાંકાનેર શહેર પોલીસ દ્વારા અલગ-અલગ ત્રણ સ્થળે વરલી જુગારના દરોડા પાડી ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે… બનાવની…

ફૈઝ ગ્રુપ-વાંકાનેર જરૂરીયાત મંદ કોરોના દર્દીઓ માટે ઈલે. ઓક્સિજન મશીનની વ્યવસ્થા કરી આપશે….

વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે જેની સામે હોસ્પિટલો પણ હાઉસ ફુલ બની રહી છે ત્યારે કોઇ પણ કોરોના દર્દીઓ જેને શરીરમાં ઓક્સિજનની જરૂર હોય તેના…

વાંકાનેર લોહાણા મહાજન વાડી ખાતે જીતુભાઇ સોમાણીની અધ્યક્ષતામાં કોરોના રસીકરણ કેમ્પ યોજાયો….

વાંકાનેર લોહાણા મહાજન વાડી ખાતે વાંકાનેર શહેર ભાજપ સુપ્રીમો જીતુભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર લોહાણા સમાજના આગેવાનો, વડીલો, યુવાનો સહિત બહોળી સંખ્યામાં…

વાંકાનેર તાલુકાના વીડી જાંબુડિયા ગામ નજીક બે બાઈક વચ્ચેના અકસ્માત : એકનું મોત, બે ઈજાગ્રસ્ત…

વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામ નજીક બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું મોત થયું હતું જ્યારે અન્ય બે શખ્સો આ અકસ્માતના બનાવમાં ઘાયલ થયા હતા જેને…

વાંકાનેર શહેર-તાલુકા ભરમાં શરદી અને ફ્લૂ તથા કોરોનાનો ભયંકર વિસ્ફોટ, તમામ હોસ્પિટલો હાઉસ ફુલ…

છેલ્લા ઘણા દિવસોથી ચક્રવાત ન્યૂઝ વાંકાનેરના નાગરિકોના આરોગ્ય બાબતે તંત્રને વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કરી લડત ચલાવી રહ્યું છે, છતાં હજુપણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી :…

error: Content is protected !!