આગામી જાહેરાત સુધી યાર્ડમાં ઘઉંની ઉતરાઇ બંધ કરવામાં આવી…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પુષ્કળ પ્રમાણમાં આવક અને ઉપરના મોટા યાર્ડ તથા વેપારી દ્વારા ઘઉંની ખરીદી ઓછી કરવામાં આવતી હોય તેમજ હાલની પરિસ્થિતિમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંનો મોટો જથ્થો વહેંચાયા વગરનો હોય જેથી આગામી નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી વાંકાનેર યાર્ડમાં ઘઉંની ઉતરાઇ બંધ કરવામાં આવી છે….

જેથી આ બાબતને ધ્યાનમાં રાખીને તમામ ખેડૂતો, વાહન ચાલકો, ઘઉંના ચારણાવાળા અને દલાલ મિત્રોએ પોતાની જરૂરી વ્યવસ્થા કરવી અને આગામી નવી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ઘઉં લાવવા નહીં…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr

error: Content is protected !!