વાંકાનેરના કેરાળા ગામે બીપીએલનું મકાન વેચવાની ના પાડતા બે શખ્સોનો યુવાન પર હુમલો…
વાંકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે બીપીએલ યોજના હેઠળ મકાન ધરાવતા એક શખ્સે આ જ ગામના અન્ય શખ્સોને આ મકાન વેચવાની ના પાડતા બંને શખ્સોએ ઉશ્કેરાઈ અને યુવાન પર હુમલો કરી…
વાંકાનેર : સરતાનપર રોડ પર આવેલ કારખાનાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત…
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક કારખાનાની ઓરડીમાં યુવાને કોઈ કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી…
વાંકાનેર : મહિકા ગામ નજીકથી પાંચ બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો…
વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસેથી બઇક પર પસાર થતા એક યુવાનને રોકી તેની તલાસી લેતાં તેની પાસેથી પાંચ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે બાઈક ચાલક યુવાનની ધરપકડ…
વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા, બે ફરાર…
વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામથી તીથવા તરફ જવાના રસ્તે પવનચક્કી પાસે કોઈ શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ પાડી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે…
આનંદો : આવતીકાલથી રાજ્યભરના ખેડૂતોને આઠ કલાકને બદલે દસ કલાક વીજળી મળશે….
ગુજરાત રાજ્યના ખેડૂતોને આવતીકાલ તા. 7મી જુલાઇ બુધવારથી આઠ કલાકની જગ્યાએ દસ કલાક વીજળી આપવનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. રાજ્યમાં વરસાદ ખેંચાતા સરકારે ખેડૂતોના હિતમાં આ નિર્ણય…
ધોરણ 11માં પ્રવેશ માટે ગ્રાન્ટેડ શાળાઓમાં નવા વર્ગોને મંજુરી આપવા રજૂઆત કરતા જી. પ. સદસ્ય ભુપતભાઈ ગોધાણી….
આ વર્ષે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાના કારણે ધો.11માં પ્રવેશ માટે વધુ વિદ્યાર્થીઓની સંખ્યા થતી હોય જેથી ટંકારા તાલુકામાં આવેલ ગ્રાન્ટેડ શાળાઓમાં નવા વર્ગોની મંજુરી આપવા બાબતે મોરબી જિલ્લા…
વાંકાનેર : લાલપર નજીક આવેલા જીનમાં વાહન રાખવાની ના પાડતા ચોકીદાર પર ત્રણ શખ્સોનો હુમલો…
વાંકાનેર તાલુકાના લાલપર ગામ નજીક આવેલ જીનિંગ મિલમાં પોતાનું વાહન રાખવાની ના પાડતા મીલના ચોકીદારને ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં મિલના…
વાંકાનેર : કોરોના કાળ દરમ્યાન શ્રેષ્ઠ સેવા પ્રદાન કરનાર સેવાભાવીઓનું વહીવટી તંત્ર દ્વારા સન્માન કરાયું….
કોરોના કાળ દરમ્યાન શ્રેષ્ઠ સેવા પ્રદાન કરનારી સમગ્ર મોરબી જીલ્લાની સંસ્થાઓ અને સેવા ભાવિઓનો મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેરનાં શ્રેષ્ઠ સેવાભાવીઓનું પણ સન્માન કરવામાં…
વાંકાનેર : ભાજપ ટીમ દ્વારા તમામ સરકારી યોજનાના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવા માટે સેવા કેન્દ્ર શરૂ કરાયું….
વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપ ટીમ દ્વારા વિવિધ સરકારી યોજનાઓના ફોર્મ ગરીબ નાગરિકોને ફ્રીમાં ભરી આપવા તેમજ જરૂરી સહાયતા માટે ભારતીય જનતા પાર્ટી સેવા કેન્દ્ર શરૂ કરાયું…. વાંકાનેર શહેર અને…
કોરોનાની બીજી લહેર દરમિયાન મોરબી જીલ્લામાં કોવિડ સેન્ટર શરૂ કરનાર 19 સંસ્થાઓનું કલેકટરના હસ્તે સન્માન કરાયું….
મોરબી જીલ્લામાં કોરોનાની બીજી લહેર દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓએ માનવ સેવા અર્થે કોવિડ સેન્ટરો શરૂ કરી કોરોના દર્દીઓને રાહત આપતા તેમના જીવ બચાવવા તનતોડ મહેનત કરી સાચી માનવસેવા આપી હતી.…