વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસેથી બઇક પર પસાર થતા એક યુવાનને રોકી તેની તલાસી લેતાં તેની પાસેથી પાંચ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે બાઈક ચાલક યુવાનની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસના મહિકા ગામ નજીક પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક બાઈક ચાલકને રોકી તેની તલાસી લેતાં બાઈકચાલક યુવાન પાસેથી પાંચ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતી જેથી પોલીસે આરોપી ભરતભાઈ રામજીભાઈ રાઠોડ (ઉંમર વર્ષ 32, રહે. ગાંધી વસાહત, રાજકોટ)ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN

error: Content is protected !!