વાંકાનેર : વઘાસીયા ટોલનાકા નજીક ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન ઈજાગ્રસ્ત….
વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે રોંગ સાઇડમાં આવતા એક ટ્રક ચાલકે સામેથી આવતા બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં યુવાન ઈજાગ્રસ્ત થયો હતો જેથી તેને સારવાર માટે…
Happy Birthday : ગુજરાત કલર એનોડાઇઝના ઓનર યાકુબભાઈના પુત્ર અનીક શેરસીયાનો આજે જન્મદિવસ…
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના વતની અને ગુજરાત કલર એનોડાઇઝ તથા તાજ એલ્યુમિનિયમના ઓનર એવા યુવા બિઝનેસમેન એવા યાકુબભાઈ શેરસીયાના પુત્ર અનીક શેરસીયાનો આજે જન્મદિવસ છે. અનિક શેરસીયા હાલ સિવિલ એન્જિનિયરનો…
વાંકાનેર શહેર નજીક ટ્રેન હડફેટે આવી જતાં યુવાનનું મોત…
વાંકાનેર શહેર નજીકથી પસાર થતા રેલ્વે ટ્રેક પર શક્તિપરા પાસે ટ્રેનની હડફેટે આવી જતાં એક યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર રેલવે પોલીસે નોંધ…
વાંકાનેર શહેર ખાતેથી બે બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો…
વાંકાનેર શહેરના સ્ટેશન રોડ પરથી વાંકાનેર શહેર પોલીસ દ્વારા એક શખ્સને રૂ. 750ની કિંમતની બે બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં પ્રાહિબીશન એક્ટ હેઠળ ગુનો…
વાંકાનેર શહેર નજીક લીંબાળાની ધાર પાસે બાળકોના ઝઘડામાં યુવાન પર ચાર શખ્સોનો હુમલો….
વાંકાનેર શહેર નજીક આવેલ લીંબાળા ધાર વિસ્તારમાં શેરીમાં બાળક રમતો હોય દરમિયાન ઝઘડો થયો હતો, જેથી આ બાબતે બાળકના પિતાએ આરોપીને ‘ મારા દીકરાને ઝાપટ કેમ મારી ‘ તેમ કહેતા…
મોરબી જીલ્લામાં આજે કોરોનાના 16 નવા કેસ નોંધાયા, વાંકાનેર તાલુકામાં એક દર્દીનું મોત…
મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જેનાથી વિપરીત મૃત્યુ આંકમાં વધારો થઇ રહ્યો છે. જેમાં આજે મોરબી જીલ્લામાં કોરોનાના કુલ 16 નવા કેસ નોંધાયા છે, જ્યારે વાંકાનેર…
વાંકાનેર : ગ્રામસેવક ભરતી નિયમોમાં શૈક્ષણિક લાયકાતમાં સુધારાનો પરિપત્ર રદ કરવા રજૂઆત કરાઇ…
યુવાનો દ્વારા વાંકાનેર મામલતદાર મારફતે શ્રમ-રોજગાર મંત્રી અને સચિવશ્રીને લેખીતમાં આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી… ગત તા. ૧૧/૧ ના રોજ ગુજરાતના પંચાયત વિભાગ દ્વારા ગ્રામસેવકની ભરતી નિયમોમાં બી.એસ.સી એગ્રીકલ્ચર, બી.એસ.સી…
દાદાગીરી : માટેલ રોડ પર બાઇક ચાલકે ઓવરટેક કરતાં રિક્ષા ચાલકે યુવાનને માથામાં પાઇપ ફટકાર્યો…
વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ અમરધામ મંદિર પાસેથી પસાર થતી એક રિક્ષાને બાઈક ચાલકે ઓવરટેક કરતા રિક્ષા ચાલકે અચાનક બ્રેક મારવી પડી હતી જેથી આ બાબતે રિક્ષા ચાલકે બાઇક…
વાંકાનેર : બાઇક પાર્ક કરવા બાબતે યુવાનને લાકડી વડે માર મારતાં ફરીયાદ નોંધાઇ….
વાંકાનેર શહેરના દરબારગઢ વાળી શેરીમાં હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયેલા એક યુવાનને ઘર પાસે બાઈક પાર્ક કરવા બાબતે એક શખ્સે હુમલો કરી લાકડી વડે માર મારતાં આ બનાવની યુવાને વાંકાનેર…
વાંકાનેર : સમસ્ત ઠાકોર સમાજ નવાપરા દ્વારા પુલવામા હુમલામાં શહીદ જવાનો શ્રદ્ધાંજલિ અપાઈ….
14 ફેબ્રુઆરી, 2019 ના રોજ પુલવામા ખાતેથી પસાર થતા સીઆરપીએફના કાફલા પર આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો જેમાં દેશના 40 જેટલા જવાનો શહીદ થયા હતા, જેથી ગઈકાલે પુલવામા હુમલાની ત્રીજી…