14 ફેબ્રુઆરી, 2019 ના રોજ પુલવામા ખાતેથી પસાર થતા સીઆરપીએફના કાફલા પર આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો જેમાં દેશના 40 જેટલા જવાનો શહીદ થયા હતા, જેથી ગઈકાલે પુલવામા હુમલાની ત્રીજી વર્ષી નિમિત્તે વાંકાનેર શહેરના નવાપરા ખાતે સમસ્ત ઠાકોર સમાજના યુવાનો દ્વારા આ શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી….
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા અને વીરગતિને પામેલ તમામ શહિદ જવાનોને અંતઃકરણથી શ્રદ્ધાંજલિ પાઠવી તેમની આત્માની શાંતી માટે પ્રાથના કરવામાં આવી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W