વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ પાસે ટીસી પર ચડેલ યુવાનનું વિજ શોક લાગવાથી મોત….
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ નજીક આવેલ મોટી કેનાલ પાસે તિથિવા રોડ પર વાડીએ ટીસી ઉપર ચડેલા એક યુવાનને વીજ શોક લાગતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો,…
વેલેન્ટાઈન ડે સ્પેશિયલ ઓફર : વાઘેશ્વરી ગાર્ડન ઝુલા એક્ઝિબીશન ખાતેથી ઈનડોર કપલ ઝુલો ખરીદો માત્ર રૂ. 8,999 માં, ઓફર માત્ર આજના દિવસ પુરતી જ….
આ વેલેન્ટાઈન ડે પર આપની પ્રેમને વધુ સુદ્રઢ બનાવો ઈનડોર કપલ ઝુલા સાથે, ફક્ત આજના દિવસે બુક કરાવો ઈનડોર કપલ ઝુલો માત્ર રૂ. 8,999માં… વાંકાનેર શહેર ખાતે સૌપ્રથમ વખત આયોજિત…
વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાંથી દેશી જામગરી બંદૂક સાથે એકને ઝડપી લેતી મોરબી એસ.ઓ.જી. ટીમ….
મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાંથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે એક શખ્સને દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… મોરબી જીલ્લા…
વાંકાનેર તાલુકાના જેપુર ગામની સીમમાં આવેલ વાડીની કુંડીમાંથી 96 બિયરના ટીન ઝડપાયાં…
વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે જેપુર ગામની સીમમાં આવેલ વાડીમાં દરોડો પાડી સિમેન્ટની કુંડીમાંથી 96 બીયરના ટીન ઝડપી પાડી વાડીનો માલિક સ્થળ પર હાજર ન મળતાં તેની…
વાંકાનેર તાલુકાના જુના ભલગામ ખાતેથી જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા….
વાંકાનેર તાલુકાના જુના ભલગામ ખાતે આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસે કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા…
વાંકાનેર : ગેલેક્સી બેન્ક દ્વારા મોમીન સમાજના ધર્મગુરૂ સૈયેદ વિઝારતહુસેનબાવાના બંને સંતાનોનું સન્માન કરાયુ….
વાંકાનેર શહેર ખાતે આવેલ મોમીન સમાજના આસ્થાના પ્રતીક એવા મોમીનશાહ બાવા દરગાહ શરીફના સજ્જાદાનશીન સૈયેદ વિઝારતહુસેનબાવા અને તેમના દિકરા સૈયેદ અલીનવાઝબાવા ગેલેકસી કોમ્પ્લેક્ષ-2 ખાતે ધાર્મિક વિધિ માટે આવેલ હોય ત્યારે…
વાંકાનેર : મોહંમદી લોકશાળા-ચંદ્રપુર ખાતે મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ…
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે આવેલ મહંમદી લોકશાળા ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ અને બાળ પ્રતિભા શોધ કસોટીનું ગત તા:૦૯/૦૨/૨૦૨૨ ના રોજ આયોજન કરવામાં…
વાઘેશ્વરી ગાર્ડન ઝુલાના ભવ્ય એક્ઝિબીશનની મુલાકાત લેતા વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, લોકોનો ભવ્ય પ્રતિસાદ…
આગામી 14 ફેબ્રુઆરી-વેલેન્ટાઇન ડે નિમિત્તે વાઘેશ્વરી ગાર્ડન ઝુલા દ્વારા ફાયદા હી ફાયદા ખાસ ઓફર લોન્ચ કરાશે, ઓફર વિશે જાણવા વાંચતા રહો માત્ર ચક્રવાત ન્યુઝ…. વાંકાનેર શહેર ખાતે સૌપ્રથમ પ્રથમ વખત…
બ્રેકિંગ ન્યૂઝ : મોરબી અને વાંકાનેર સહિત નાના શહેરોને રાત્રી કર્ફ્યૂ માંથી મુક્તિ, જાણો તમામ નવા નિર્ણયો વિશે….
રાજ્યના 19 શહેરોમાંથી નાઈટ કર્ફ્યૂ હટાવાયો, હવે માત્ર 8 મહાનગરોમાં જ નાઈટ કર્ફ્યૂ રહેશે અને તેમાં પણ ત્રણ કલાકની રાહત…. ગુજરાતમાં છેલ્લા 18 દિવસમાં કોરોનાના નવા કેસમાં 800%નો તથા એક્ટિવ…
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પરથી આઠ બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયાં…
વાંકાનેર તાલુકા ટીમના સરતાનપર રોડ પર પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી પસાર થતા એક ડબલ સવારી બાઇક ચાલકને રોકી તલાશી લેતા તેની પાસેથી આઠ બોટલ વિદેશી દારૂની મળી આવી હતી જેથી પોલીસે…