આ વેલેન્ટાઈન ડે પર આપની પ્રેમને વધુ સુદ્રઢ બનાવો ઈનડોર કપલ ઝુલા સાથે, ફક્ત આજના દિવસે બુક કરાવો ઈનડોર કપલ ઝુલો માત્ર રૂ. 8,999માં…
વાંકાનેર શહેર ખાતે સૌપ્રથમ વખત આયોજિત ગાર્ડન ઝુલા એક્ઝિબીશનની ભવ્ય સફળતા બાદ વાઘેશ્વરી ગાર્ડન ઝુલા પોતાના ગ્રાહકો માટે પ્રેમના અનેરા અવસર એવા વેલેન્ટાઈન ડે પર ખાસ ઓફર લોન્ચ કરી છે. જેમાં ફક્ત આજના આ ખાસ દિવસે તમારા પ્રેમને વધુ સુદ્રઢ બનાવવા માટે ઈનડોર કપલ ઝુલો ફક્ત રૂ. 8,999 માં આપવામાં આવી રહ્યો છે…
આ વેલેન્ટાઈન ડે પર તમારા પ્રેમને ભેટ આપવા માટે આજે જ વાઘેશ્વરી ગાર્ડન ઝુલા એક્ઝિબીશન ખાતેથી નહીં નફો, નહીં નુકસાની ના ધોરણે ઈનડોર કપલ ઝુલો ખરીદો અને એ પણ માત્ર રૂ. 8,999મા, સાથે આપને આ ઝુલામાઅં મળશે કલર નહી પરંતુ ઉચ્ચ ક્વોલિટીનું પાઉડર કોટેડ કલર અને બેસ્ટ સર્વિસ + બેસ્ટ પ્રાઈઝ + બેસ્ટ પ્રોડક્ટ + બેસ્ટ ક્વોલિટીનો લાભ…
તો રાહ શેની જુઓ છો, આજે જ પધારો અમારા ભવ્ય એક્ઝિબીશન ખાતે અને બુક કરાવો આપના પ્રેમ માટે ઈનડોર કપલ ઝુલો ફક્ત રૂ. 8,999 માં….