વાઘેશ્વરી ગાર્ડન ઝુલા : ઈન ડોર તેમજ આઉટ ડોર હેરીટેજ, મોર્ડન, અલ્ટ્રા લક્ઝરીયસ, યુનીક સહિત ગાર્ડન ઝુલાની વિશાળ રેન્જ સહિત અવનવી ડીઝાઇન રૂબરૂ જોવા માટે આજે જ પધારો…
વાંકાનેર શહેર ખાતે આવેલ સૌથી જુની અને જાણીતી લુહારી કામ પેઢી વાઘેશ્વરી ફેબ્રીકેશન(રસાલા રોડ) દ્વારા સૌપ્રથમ વખત આપણા વાંકાનેર શહેરમાં ગાર્ડન ઝુલા માટે દસ દિવસના ભવ્ય એક્ઝિબીશનનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક ગ્રાહકને વિશાળ રેન્જમાં અને સૌથી સસ્તા દરે ઈન ડોર તેમજ આઉટ ડોર ગાર્ડન ઝુલાની અવનવી ડીઝાઇન/વેરાયટીઓ હાજ જોવા મળશે….
વાંકાનેર શહેરના રસાલા રોડ ખાતે આવેલ નામાંકિત વાઘેશ્વરી ફેબ્રીકેશન દ્વારા આયોજિત આ ભવ્ય એક્ઝિબીશનમાં ગ્રાહકોને ઈન ડોર તેમજ આઉટ ડોર હેરીટેજ, મોર્ડન, અલ્ટ્રા મોર્ડન, લક્ઝરીયસ, યુનીક સહિત ગાર્ડન ઝુલાનીવિશાળ રેન્જ હાજરમાં જોવા મળેશે જેમાંથી કોઈપણ ડિઝાઇનનો ઓર્ડર આપ્યા બાદ ગ્રાહકને પોતાની આવડત અને મહારતથી વાઘેશ્વરી ફેબ્રીકેશન દ્વારા જે તે ગાર્ડન ઝુલા બનાવી આપવામાં આવશે….