આજ અને કાલ એમ છેલ્લા બે દિવસ, ગાર્ડન ઝુલા એક્ઝિબીશન ખાતેથી ખરીદો કોઈપણ પ્રકારના ઝુલા અને તે પણ અઢળક લાભો સાથે, સમયે આવેલ તકને ચુકશો નહીં…
વાંકાનેર શહેર ખાતે સૌપ્રથમ વખત આયોજિત ગાર્ડન ઝુલા એક્ઝિબીશને ભવ્ય સફળતા મેળવી છે જેમાં ઘણાબધા ગ્રાહકોએ આ તકનો લાભ ઉઠાવી પોતાના મનપસંદ ગાર્ડન ઝુલા બુક કરી લીધાં છે જેમાં હવે આ ગાર્ડન ઝુલાના ભવ્ય એક્ઝિબીશન માત્ર બે દિવસ જ હોવાથી આ અનેરા અવસરનો લાભ લેવા તમામ ગ્રાહકોને વાઘેશ્વરી ફેબ્રીકેશન દ્વારા અપીલ કરવામાં આવી છે…
વાંકાનેરના આંગણે આયોજિત આ ભવ્ય ગાર્ડન ઝુલા એક્ઝિબીશનમાં હવે માત્ર બે જ દિવસ બાકી હોય જેથી આ તકનો લાભ લેતા આપનો મનપસંદ ગાર્ડન ઝુલો સૌથી સસ્તા દરે અને તે પણ અનેક આકર્ષક ઓફરોના લાભસાથે ખરીદવાંની સુવર્ણ તક ચુકશો નહીં. માટે આજે જ પધારો અમારા ભવ્ય એક્ઝિબીશન ખાતે અને લાભ લો મહા બચત ઓફરોનો….
વાઘેશ્વરી ગાર્ડન ઝુલા એક્ઝિબીશન…
અમારે ત્યાંથી આપને મળશે વિશાળ રેન્જમાં અને સૌથી સસ્તા દરે ઈન ડોર તેમજ આઉટ ડોર કપલ ઝુલા, હેરીટેજ ઝુલા, મોર્ડન ઝુલા, અલ્ટ્રા મોર્ડન ઝુલા, લક્ઝરીયસ ઝુલા, યુનીક સહિત ગાર્ડન ઝુલાની અવનવી ડીઝાઇન/વેરાયટીઓ અને તે પણ એકદમ વ્યાજબી દરે + આકર્ષક ઓફરો અને લાઈવ ડેમો સાથે….