વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના વતની અને ગુજરાત કલર એનોડાઇઝ તથા તાજ એલ્યુમિનિયમના ઓનર એવા યુવા બિઝનેસમેન એવા યાકુબભાઈ શેરસીયાના પુત્ર અનીક શેરસીયાનો આજે જન્મદિવસ છે. અનિક શેરસીયા હાલ સિવિલ એન્જિનિયરનો અભ્યાસ કરી રહ્યો છે. તા. 18/02/2004ના રોજ જન્મેલ અનિક શેરસીયા આજે પોતાના જીવનના 18 વર્ષ પુરા કરી 19માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે જેથી આજે તેના જન્મદિવસ નિમિત્તે મોબાઇલ નંબર 79904 52075 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી અનિક શેરસીયાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…..
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2