વાંકાનેર : ચંદ્રપુર નજીક હાઈવે પર આવેલ એકમાત્ર ડિવાઈડર બંધ કરાતાં નાગરિકો હેરાનપરેશાન….
મોમીનશાહબાવા દરગાહની સામે હાઈવે પર આવેલ ડિવાઈડર અચાનક જ કેમ બંધ કરાયું ? : અહિં સર્વિસ રોડ પણ ન હોવાથી રોંગ સાઈડમાં ચાલવા મજબુર નાગરિકો, કોઈ ગંભીર અકસ્માત સર્જાશે તો…
વાંકાનેર : ફૈઝ જીનની બાજુમાં મોકાની જગ્યા પર નેશનલ હાઈવે ટચ કોમર્શિયલ પ્લોટ વેચવાનો છે….
Contact : 99258 76298 વાંકાનેર શહેર નજીક આવેલ ફૈઝ જીનની બાજુમાં નેશનલ હાઈવે ટચ મોકાની જગ્યામાં 355 વારનો એક કોમર્શિયલ પ્લોટ આકર્ષક અને એકદમ વ્યાજબી દરે વહેલા તે પહેલાના ધોરણે…
વિકાસ…: ડોલર સામે રૂપિયો ઐતિહાસિક 77.17ની સૌથી નીચલી સપાટીએ…..
વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલી ઉથલપાથલ વચ્ચે અમેરિકન ડોલરની માંગ વધી રહી છે. શેરબજાર અને કોમોડિટીમા વેચવાલી છે અને ડોલર વધી રહ્યો છે. આ સ્થિતિમાં આજે ડોલર સામે રૂપિયો 77.17…
વાંકાનેર : કાનપર પ્રાથમિક શાળા ખાતે ભવ્ય વિદાય સમારોહ અને વાલી મિટિંગ કાર્યક્રમ યોજાયો….
વાંકાનેર તાલુકાની કાનપર પ્રાથમિક શાળા ખાતે ગત તા. ૦૬/૦૫ ના રોજ ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ તથા અન્ય વિદ્યાર્થીઓ માટે વાલી મીટીંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઈનામ વિતરણ,…
વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામેથી જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયાં…
વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામની સીમમાં કોઈ અજાણ્યા શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રોકડ રકમ…
સોસીયલ મિડિયાનો દુષ્પ્રભાવ : ઓનલાઇન વેપાર કરતી વાંકાનેરની પરિણીત મહિલા સાથે રોમિયોગીરી કરી એસિડ એટેકની ધમકી આપનાર સામે ગુનો નોંધાયો….
પહેલા મહિલા પાસેથી સમાનની ખરીદી કરી બાદમાં રોમિયોગીરી કરી મહિલા પર એસિડ એટેકની ધમકી આપી, મહિલાના પતિ અને નણંદ સાથે પણ ગાલી-ગલોચ કરી…. વાંકાનેર શહેર ખાતે ઓનલાઈન ચણીયા ચોલી અને…
વાંકાનેર : ટ્રેડિંગના ધંધાની હરિફાઈમાં ઓછા નફે વેપાર કરનાર યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો….
ઓછા ભાવે વેપાર કરી અમારા ગ્રાહક કેમ તોડે છે ? કહિ ત્રણ શખ્સોએ યુવાન પર હુમલો કર્યો, આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ… વાંકાનેર શહેર નજીક વધાસીયા ટોલનાકાથી આગળના ભાગે ઓફીસ રાખી…
Grand Opening : પ્રગતિશીલ ખેડૂતોની પહેલી પસંદ એવા ઈન્ડો ફાર્મ કંપનીના ઓથોરાઇઝ ડિલર એવા એફ. વી. ટ્રેક્ટરનો આવતી કાલે શુભારંભ….
ખેડૂત મિત્રોની આતુરતાનો અંત, ઈન્ડો ફાર્મ કંપનીની ઓથોરાઇઝ ડિલરશીપ સાથે એફ. વી. ટ્રેક્ટરનો આવતી કાલે વાંકાનેર ખાતે ભવ્ય શુભારંભ થશે… પ્રગતિશીલ ખેડૂતો માટે હંમેશા પહેલી પસંદ રહેલ વિશ્વસનીય કંપની એવી…
રોયલ ગુલશન : રોયલ લોકોની રોયલ સોસાયટી, સર્વશ્રેષ્ઠ સુવિધાઓ સાથે પ્લોટ ખરીદવા માટે આજે સંપર્ક કરો….
વાંકાનેરના સૌથી વિકસિત અને ડેવલપ વિસ્તાર એવા ગુલશન પાર્ક સોસાયટીમાં સર્વશ્રેષ્ઠ સુવિધાઓ અને આયોજન સાથે રેસીડેન્ટ પ્લોટીંગ એટલે રોયલ ગુલશન…. વાંકાનેર વિસ્તારની શાંતિપ્રિય જનતા રહેવા માટે પણ શાંત અને વેલ…
મધર્સ ડે નિમિત્તે વાંકાનેર બંધુ સમાજ હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે….
દેવદયા ડાયગ્નોસ્ટિક સેન્ટર (બંધુસમાજ વાંકાનેર) દ્વારા આગામી રવિવારે મધર ડે નિમિતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ રોગના નિષ્ણાંતો સેવા આપશે, જેથી આ ફ્રી નિદાન કેમ્પનો લાભ લેવા…