ખેડૂત મિત્રોની આતુરતાનો અંત, ઈન્ડો ફાર્મ કંપનીની ઓથોરાઇઝ ડિલરશીપ સાથે એફ. વી. ટ્રેક્ટરનો આવતી કાલે વાંકાનેર ખાતે ભવ્ય શુભારંભ થશે…
પ્રગતિશીલ ખેડૂતો માટે હંમેશા પહેલી પસંદ રહેલ વિશ્વસનીય કંપની એવી ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટ લિમિટેડના મોરબી જિલ્લા વિસ્તારમાં એકમાત્ર જીલ્લા ઓથોરાઇઝ ડિલર એવા 🎀એફ. વી. ટ્રેક્ટર🎀નો આવતી કાલ, રવિવારના રોજ ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, જેથી આ પ્રસંગ નિમિત્તે વાંકાનેર તેમજ મોરબીના ખેડૂતોને પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે….
ઈન્ડો ફાર્મ કંપની જેવી વિશાળ કંપનીની ઓથોરાઇઝ ડિલરશિપ જ્યારે આપણાં વાંકાનેર શહેરમાં શરૂ થવા જઇ રહી છે ત્યારે આ સુનેરા અવસર પર અવશ્ય પાન-ગુલાબ લેવા માટે અને ખુશીની પળોમાં વધારો કરવા માટે એફ. વી. ટ્રેક્ટર દ્વારા માનસર આમંત્રણ આપવામાં આવ્યું છે….