વાંકાનેર : ફૈઝ જીનની બાજુમાં મોકાની જગ્યા પર નેશનલ હાઈવે ટચ કોમર્શિયલ પ્લોટ વેચવાનો છે….

0

Contact : 99258 76298

વાંકાનેર શહેર નજીક આવેલ ફૈઝ જીનની બાજુમાં નેશનલ હાઈવે ટચ મોકાની જગ્યામાં 355 વારનો એક કોમર્શિયલ પ્લોટ આકર્ષક અને એકદમ વ્યાજબી દરે વહેલા તે પહેલાના ધોરણે વેચવાનો હોય, જેથી રસ ધરાવતી પાર્ટીએ વહેલી તકે નીચેના નંબર પર સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે….

ઉપલબ્ધ સુવિધાઓ….

~ નેશનલ હાઈવે ટચ…
~ ટાઇટલ ક્લિયર બિનખેતી…
~ વાંકાનેર શહેરથી તદ્દન નજીક…
~ એકદમ વ્યાજબી દર