વાંકાનેરના સૌથી વિકસિત અને ડેવલપ વિસ્તાર એવા ગુલશન પાર્ક સોસાયટીમાં સર્વશ્રેષ્ઠ સુવિધાઓ અને આયોજન સાથે રેસીડેન્ટ પ્લોટીંગ એટલે રોયલ ગુલશન….
વાંકાનેર વિસ્તારની શાંતિપ્રિય જનતા રહેવા માટે પણ શાંત અને વેલ ડેવલપ વિસ્તાર પસંદ કરતી હોય છે ત્યારે આવા રોયલ લોકોની તમામ જરૂરિયાતોને પૂરી કરવા અને એક ઉદાહરણ રૂપ રેસીડેન્ટ પ્લોટીંગ/સોસાયટીની તમામ માંગો રોયલ ગુલશન સોસાયટી દ્વારા પુરી પાડવામાં આવે તે રીતે સર્વશ્રેષ્ઠ પ્લોટીંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં વહેલાં તે પહેલાંના ધોરણે પ્લોટના બુકિંગ શરૂ થઈ ગયાં છે….
વાંકાનેર શહેરથી તદ્દન નજીક વેલ ડેવલપ એવા ગુલશન પાર્ક સોસાયટી વિસ્તારમાં મસ્જીદ અને મોમીન સમાજના જમાતખાનાની તદ્દન નજીક જ ઉત્તમ સુવિધાઓ સાથે વર્ષો જૂના અને અનુભવી ડેવલપરો દ્વારા રોયલ ગુલશન સોસાયટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં આજના સમયની માંગ મુજબ તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવી છે, જેથી વાંકાનેર વિસ્તારના રોયલ લોકો જેઓ પોતાના માટે સર્વશ્રેષ્ઠ સોસાયટી શોધી રહ્યા હોય તેઓ પોતાના સપનાના ઘર માટે આજે જ સંપર્ક કરે…..
રોયલ ગુલશન સોસાયટીમાં ઉપલબ્ધ સુવિધાઓ…