મોરબી જિલ્લા વિસ્તારના ખેડૂતો માટે ખુશ ખબર : ઈન્ડો ફાર્મ કંપનીના વિશ્વાસપાત્ર ટ્રેક્ટર વસાવી પ્રગતિ સાધવાની ઉત્તમ તક….

ખેડૂતોની પ્રગતિના સાથી એવી ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટ લિમિટેડના મોરબી જિલ્લા વિસ્તારમાં એકમાત્ર જીલ્લા ઓથોરાઇઝ ડિલર એવા એફ. વી. ટ્રેક્ટરનો આગામી રવિવારે ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, જેથી આ પ્રસંગ નિમિત્તે વાંકાનેર તેમજ મોરબીના ખેડૂતોને પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે….

ખેડૂત મિત્રો ઈન્ડો ફાર્મ કંપનીને ખેડૂતોના પ્રગતિના સાથી તરીકે ઓળખી રહ્યા છે, આ કંપનીના ટ્રેક્ટર સહિતના સાધનો ખેડૂતોના તમામ કામકાજો ખુબ જ સરળ રીતે પુરા કરી શકે છે, જેથી આપણાં વિસ્તારનાં પ્રગતિશીલ ખેડૂતો જેઓ નવું ટ્રેક્ટર લેવાનું વિચારી રહ્યા છે, તેઓ એકવાર અવશ્ય એફ. વી. ટ્રેક્ટરની મુલાકાત લે…

 ~ એફ. વી. ટ્રેક્ટર ~ 

• ભવ્ય શુભારંભ પ્રસંગ •

તારીખ : 08/05/2022
સમય : 9:00 કલાકે…
સ્થળ : સ્ટાર પ્લાઝા, ૨૭ નેશનલ હાઈવે, અન્ડર બ્રીજ પાસે, ચંદ્રપુર, વાંકાનેર.

80034 80026
99134 38634
99048 38634

~ નિમંત્રક ~

વકાલીયા મહેબુબભાઈ મીમનજીભાઈ
વકાલીયા હુસેનભાઇ મીમનજીભાઈ
વકાલીયા મુનાફ મહેબુબભાઈ

error: Content is protected !!