વાંકાનેર શહેર ખાતે આવતીકાલના રોજ 99 Tasty Hygienic Hub નો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે જેથી આ નિમિત્તે તમામ વાંકાનેર વાસીઓને પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. વાંકાનેરની સ્વાદપ્રિય જનતા માટે 99 Tasty Hub લાવ્યું છે નાસ્તાની અઢળક વેરાયટીઓ જેમાં ખાસ પાણીપુરીના 25 અનોખા સ્વાદનો સંગમ ચાની ચુસ્કી સાથે આપવામાં આવશે….
• Grand Opening •
04 મે, બુધવાર સવારે ૧૧ કલાકે
99 Tasty Hygienic Hub
૧૪/૧૫, શ્રી રામ કોમ્પલેક્ષ, શ્રદ્ધા હોસ્પિટલ પાસે, નાસ્તા બજાર રોડ, માર્કેટ ચોક, વાંકાનેર