Top Tags

બ્રેકિંગ ન્યૂઝ : પંચાસીયા કિશાન સેવા સહકારી મંડળીની ચુંટણી બાબતે વધુ એક વણાંક, હાઈકોર્ટે ચુંટણી પ્રક્રિયા સ્થગિત કરી….

પીરઝાદા પેનલ દ્વારા હાઇકોર્ટમાં ધામા, એક મહિનામાં ચુંટણી કરવાના લવાદ કોર્ટના હુકમને આગામી મુદ્ત સુધી કોર્ટે સ્થગિત કર્યો…. વાંકાનેર તાલુકાના સહકારી રાજકારણમાં ભારે ચર્ચાસ્પદ રહેલ પંચાસીયા ગામની કિશાન સેવા સહકારી…

વાંકાનેર તાલુકાના વઘાસીયા અને રંગપર ગામે બે અલગ અલગ અપમૃત્યુના બનાવો….

વઘાસીયા GIDC કારખાનામાં યુવાનનો ગળાફાંસો ખાઇ અને રંગપર ગામે યુવાનનો ઝેરી દવા પી આપઘાત…. પ્રથમ બનાવમાં વાંકાનેર તાલુકાના રંગપર ગામ ખાતે રહેતા પ્રવીણભાઇ ખીમાભાઇ ગોગીયા(ઉ.વ. 25) નામના યુવાને કોઈ અગમ્ય…

વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા માસીના ઘરે આવેલ ભણેજનો ગળાફાંસો ખાઈ આપઘાત….

વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે પોતાના માસીના ઘરે આવેલ ભાણેજે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ…

વાંકાનેર : ધમલપર ફાટક નજીકથી જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયાં….

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ધમલપર ફાટક નજીકથી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ રૂ. 5,390 સાથે રંગે હાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની…

વાંકાનેર-લુણસરીયા વચ્ચે ટ્રેન હેઠળ પડતું મુકી અજાણ્યા યુવાનનો આપઘાત….

વાંકાનેર શહેર અને લુણસરીયા ગામ વચ્ચેથી પસાર થતા રેલ્વે ટ્રેક પર ગઈકાલ ચાર વાગ્યાની આસપાસ એક યુવાને ત્યાંથી પસાર થતી ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો જેથી આ…

વાંકાનેરની પોતાની બ્રાન્ડ મુનિઝ નમકીન હવે સમગ્ર ગુજરાતમાં ફેલાશે, ડિસ્ટ્રીબ્યુટર અને ડિલરની પુછપરછ આવકાર્ય….

વર્ષ 2007 થી કાર્યરત મનાલી નમકીન & ફરસાણ દ્વારા સમગ્ર ગુજરાત લેવલે ‘ મુનિઝ બ્રાન્ડ ‘ લોન્ચ કરવામાં આવી…: સ્વાદ અને ક્વોલિટી માટે માત્ર મુનિઝ…. આપણા વાંકાનેર વિસ્તારમાં વર્ષ 2007…

વાંકાનેર પાટીદાર સમાજ દ્વારા ‘ બાળ ઉછેર આપણા હાથમાં ‘ વિષય પર સેમિનાર યોજાયો….

વાંકાનેર પાટીદાર સેવા સમાજ દ્વારા ગઈકાલના રોજ ‘ બાળ ઉછેર, આપણા હાથમાં ‘ વિષય પર બહેનો માટે એક વિશેષ સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તા તરીકે મોરબીના ખ્યાતનામ ડો.…

વાંકાનેર શહેરના વીશીપરા ખાતે રહેતી પરિણીતાએ ચાર માસના ટુંકા લગ્ન જીવન દરમ્યાન ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું…

વાંકાનેર શહેરના વિશિપરા વિસ્તારમાં રહેતી એક પરિણીત જેના હજુ ચાર જ માસ પહેલા જ લગ્ન થયાં હોય તેણે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી આપઘાત કરી લીધો…

વાંકાનેર : યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર સામે ફરિયાદ નોંધાઇ….

વાંકાનેર શહેરની રહેવાસી યુવતીને એક શખ્સે લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી કચ્છના માંડવી ખાતે લઇ જઈ ત્રણથી ચાર વખત શરીર સંબંધ બાંધી બાદમાં લગ્ન માટે ઇનકાર કરી દગો આપતા આ…

વાંકાનેર : વેપારી પાસે ખંડણી માંગનાર આરોપીને તાત્કાલિક ઝડપી પાડી જેલ હવાલે કરતી વાંકાનેર સીટી પોલીસ…..

ગઇકાલના રોજ વાંકાનેર શહેર ખાતે એક શખ્સ દ્વારા વેપારીને ફોન કરી પાંચ લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો હતો જે બનાવની ગંભીરતા સમજી વાંકાનેર…

error: Content is protected !!