વાંકાનેર : ધમલપર ફાટક નજીકથી જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયાં….

0

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ધમલપર ફાટક નજીકથી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ રૂ. 5,390 સાથે રંગે હાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચોક્કસ ખાનગી બાતમીના આધારે ધમલપર ફાટક નજીક દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). રાજભાઇ અશોકભાઇ ધામેચા (રહે. સ્મશાન રોડ, વીશીપરા), ૨). મનિષભાઇ જગદીશભાઇ સુરેલા (રહે. પુજારા કારખાના પાસે, વીશીપરા),

૩). રાહુલભાઈ અશોકભાઈ જીંજવાડીયા (રહે. દીપુવાળી શેરી, વીશીપરા) અને ૪). રોહીતભાઇ રસીકભાઇ કાંજીયા (રહે. વીશીપરા ચોક)ને રોકડ રકમ રૂ. 5,390 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી……

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI