વર્ષ 2007 થી કાર્યરત મનાલી નમકીન & ફરસાણ દ્વારા સમગ્ર ગુજરાત લેવલે ‘ મુનિઝ બ્રાન્ડ ‘ લોન્ચ કરવામાં આવી…: સ્વાદ અને ક્વોલિટી માટે માત્ર મુનિઝ….
આપણા વાંકાનેર વિસ્તારમાં વર્ષ 2007 થી કાર્યરત મનાલી નમકીન & ફરસાણ દ્વારા તાજેતરમાં જ સમગ ગુજરાત લેવલે સ્વાદ અને ક્વોલિટી સાથે ફરસાણ અને નમકીન માટે ‘ મુનિઝ બ્રાન્ડ ‘ લોન્ચ કરવામાં આવી છે જે આપણા વાંકાનેર વિસ્તાર માટે ગૌરવંત બાબતે છે. જેથી મુનિઝ બ્રાન્ડના લોન્ચિંગ માટે સમગ્ર ગુજરાતમાં જીલ્લા અને તાલુકા લેવલે ડિલર અને ડિસ્ટ્રીબ્યુટરોની નિમણૂક કરવાની હોય જેના માટે નીચે આપેલ મનાલી નમકીન & ફરસાણના કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે….
સમગ્ર વાંકાનેર તાલુકામાં મુનિઝ બ્રાન્ડનું વિસ્તરણ કરી શકે તેવા માણસોની જરૂર છે….
આપણા સમગ્ર વાંકાનેર તાલુકાના વિવિધ ગામડાઓમાં અને વિસ્તારોમાં મુનિઝ બ્રાન્ડની માંગને સંતોષી શકે તે માટે વિસ્તરકની જરૂર હોય જેથી સમયસર દુકાનદારોને માલ પહોંચાડી શકે તેવા માણસોએ નિચેના નંબર પર સંપર્ક કરવો….
(નોંધ : હાલ ગ્રાહકોને વાંકાનેર શહેરના KMC Mall ખાતે મુનિઝ બ્રાન્ડની તમામ વસ્તુઓ હાજર મળી રહેશે…)
MFG. & MKT. By
• MANALI •
Namkeen & Farsan
• Customer Care Number •
8877336656
Plot no. 188, At. Panchdwarka, Ta. Wankaner-363621
Website : https://manalinamkeen.com/
Email : info@manalinamkeen.com