આપના ઉજ્જવળ ભવિષ્ય સાથે સરકારી નોકરી મેળવવા માટે વિશ્વસનીય અને વિશ્વસ્તરીય તૈયારી હવે વાંકાનેર શહેર ખાતે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારો એકવાર ફ્રી ડેમો લેક્ચર ભરવા જરૂર પધારે‌…

ખાલી મહેનત થકી સફળતા મેળવવી અઘરી હોય છે, પરંતુ જો જીવનમાં યોગ્ય દિશા અને માર્ગદર્શન સાથે મહેનત કરવામાં આવે તો સફળતા અચુક મળે છે, એવી જ રીતે વાંકાનેરની કેરીયર ઝોન એકેડેમી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે યોગ્ય દિશા અને માર્ગદર્શન આપી સફળતાના દ્વાર ખોલવા માટે કટીબદ્ધ છે, જેથી આપણા વાંકાનેરના વિદ્યાર્થીઓ માટે કેરીયર ઝોન એકેડેમી દ્વારા GPSC, TET, TAT, જનરલ બેચ સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટ તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી તા. 23-24-25 જુન દરમિયાન ફ્રી ડેમો લેક્ચરની વ્યવસ્થા કરવામાં આવી હોય જેથી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે અચુક પણે આ તકનો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે….

• ફ્રી ડેમો લેક્ચર • 

તા. 23-24-25, જુન

સમય : સાંજ 5 થી 7 સુધી

કેરીયર ઝોન એકેડેમી ખાતે ખાસ GPSC, TET, TAT અને જનરલ બેચ માટે ખાસ તાલિમ વર્ગો યોજાશે…

GPSC, ક્લાસ 1/2, TAT, TET, P.I., P.S.I., કોન્સ્ટેબલ, તલાટી, જુનીયર ક્લાર્ક, ગ્રામ સેવક, મુખ્ય સેવીકા સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વાંકાનેરની કેરિયર ઝોન એકેડેમી દ્વારા ખાસ તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિશ્વસનીય અને વિશ્વસ્તરીય, યોગ્ય દિશા અને માર્ગદર્શન સાથે તમામ પ્રકારની તૈયારીઓ કરાવવામાં આવશે….

કેરીયર ઝોન એકેડેમીમાં વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ….

~ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી એક જ સ્થળે…
~ ઈન્ટરવ્યુ સુધીની સચોટ માહિતી…
~ ફ્રી મેગેઝિન, મટીરીયલ, બેગ
~ ગુજરાતની પ્રખ્યાત ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન અનખ શિક્ષણ
~ ડેઈલી ટેસ્ટ + રિવીઝન ટેસ્ટ + વિકલી ટેસ્ટ….
~ એસી ક્લાસરૂમ
~ વિશાળ લાઈબ્રેરી
~ અદ્યતન સુવિધાસભર ક્લાસરૂમ

તો રાહ શેની જુઓ છો, તમારા ઉજ્જવળ ભવિષ્ય સાથે સરકારી નોકરી મેળવવા માટે આજે જ સંપર્ક કરો….

 કેરીયર ઝોન એકેડમી 

શ્રી વલ્લભ કોમ્પલેક્ષ, બીજા માળે, નવી મામલતદાર ઓફીસની બાજુમાં, રાજકોટ રોડ, વાંકાનેર.

 મો. 97279 79730 

error: Content is protected !!