સ્ટાર નર્સરી : વાંકાનેર વિસ્તારમાં ગાર્ડન અને સુશોભનને લગતાં દરેક પ્રકારના ફુલ-છોડ, વૃક્ષો, લોન તથા ગાર્ડનીંગને લગતા તમામ કામકાજ માટે આજે જ સંપર્ક કરો…..

0

આપનાં ઘર, ઓફીસ કે કારખાનાની સુંદરતાને નિખારવા, ગાર્ડન આઈડિયા, સુંદર ફુલ-છોડ માટે બેસ્ટ સ્થળ એટલે સ્ટાર નર્સરી-કલાવડી….

ગાર્ડન માટે લોન
વાંકાનેર વિસ્તારમાં ગાર્ડનને લગતાં તમામ પ્રકારના કામકાજ માટે તેમજ વિવિધ પ્રકારના ફુલ-છોડ, વૃક્ષો, ઝાડ તથા બાગાયતી ખેતી માટેના રોપા મેળવવા માટે હવે આપણા વાંકાનેર વિસ્તારમાં વર્ષોના અનુભવી અયુબભાઈ શેરસીયા દ્વારા સંપુર્ણ માર્ગદર્શન સાથે આપના ઓર્ડર મુજબ રોપાની ફ્રી હોમ ડિલિવરીની સુવિધા આપવામાં આવી રહી છે….
તમામ પ્રકારનાં રોપાઓ
મોરબી જિલ્લામાં કોઈપણ જગ્યાએ ગાર્ડનને લગતાં વિવિધ કામકાજો તેમજ ખેડૂતો બાગાયતી ખેતી માટે માર્ગદર્શન અને રોપા માટે સ્ટાર નર્સરી દ્વારા વિશેષ સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. આ સાથે જ વિવિધ સરકારી કે ખાનગી કાર્યક્રમોની શોભા વધારવા માટે સુશોભિત રોપાઓ પણ સ્ટાર નર્સરી ખાતેથી ગ્રાહકોને મળી રહેશે જેથી આપના ઘર, ઓફીસ કે કારખાનામાં ગાર્ડનિંગ ને લગતા તમામ પ્રકારના કામકાજ માટે આજે જ સંપર્ક કરો….
સુશોભિત રોપાઓ

સ્ટાર નર્સરી ખાતેથી આપને નીચેની સુવિધાઓ મળી રહેશે…

• બાગાયતી ખેતી માટે સંપૂર્ણ માર્ગદર્શન સાથે તમામ પ્રકારના રોપા….
• ગાર્ડન માટે લોન(ઘાસ)
• સુશોભિત રોપાઓ…
• તમામ પ્રકારના ફળ-ફુલના રોપાઓ…
• ગાર્ડનિંગને લગતાં તમામ કામકાજ….

 સ્ટાર નર્સરી-જુની કલાવડી 

મુ. જુની કલાવડી, તા‌. વાંકાનેર

મો. 99741 08852